________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टीका कणिकवर्णन कालादिदशकुमारैः सह मन्त्रयति स्म-स्वेष्टमुखविघातकं जनकं बद्ध्वा राज्यस्यैकादश भागान् करोमीति सर्वैः स्वीकृतम् ।
___ छलेन कूणिकेन स्वपूर्वभववैरित्वेन श्रेणिको बद्धो लौहपञ्जरे निक्षिप्तश्च । पूर्वाह्नऽपराह्ने च कशाशतं भृत्यादिना दाप्यते। भूपस्य भोजनादिकं निरुद्धम् । तदा चेल्लना च प्रच्छन्नरीत्या चूडायां खाद्यं वस्तु बद्ध्वा स्वपरिधानवस्त्रमा कृत्य भूपसमीपे गच्छति । चूडास्थभोज्यं वस्त्रनिष्पीडनजलं च भूपाय समर्पयति । साथ इस प्रकार मंत्रणा ( सलाह ) की अपने पिता महाराज श्रेणिक अपने इष्ट सुखके विधातक है इस लिए. इनको बन्धनमें डालकर राज्यका ग्यारह भाग करके सुखपूर्वक राज्यसुखका अनुभव करें। यह बात सब भाइयोंको पसन्द आगई और उन्होंने स्वीकार कर ली।
__ अपने पूर्वभवके वैरसे कूणिकराजाने अपने पिता श्रेणिकको किसी छलसे पकडकर लोहेके पीजरेमें डालकर सुबह शाम अपने भृत्योंके द्वारा सौ-सौ चाबुककी मार महाराज श्रेणिकको दिलवाता था और खान-पान भी रोक दिया था, जब मनमें आता तब खानेको देता था। इस प्रकार राजाको भूख और प्यासकी यातनाले पीडित देखकर चेल्लना महारानी अत्यंत दुःखित हुई और वह खानेकी वस्तु अपनी वेणीमें गुप्त रीतिसे बांध लेती और पानीसे भीगे वस्त्र पहनकर राजाकी पास जाती थी. खाद्य वस्तु अपनी वेणीसे निकालकर राजाको खिलाती और अपने कपडे निचोड
આદિ દશ કુમારની સાથે આ પ્રમાણે મંત્રણા કરી કે-આપણુ પિતા મહારાજ શ્રેણિક આપણુ ઈષ્ટ સુખને નાશ કરનાર છે તેથી તેને બંધનમાં નાખી રાજ્યના અગચાર ભાગ કરી સુખ પૂર્વક રાજ્ય સુખને અનુભવ કરે. આ વાત બધા ભાઈઓને પસંદ પડી અને તેઓએ તેને સ્વીકાર કર્યો.
પિતાના પૂર્વ ભવના વેરથી કૃણિક રાજાએ પોતાના પિતા શ્રેણિકને કઈ કપટથી પકડી લોઢાના પાંજરામાં નાખે અને સવાર સાંજ પિતાના નોકરો દ્વારા સે સે ચાબુકને માર મહારાજ શ્રેણિકને દેવરાવતું હતું તથા ખાવા પીવાનું પણ અટકાવ્યું હતું. પિતાના મનમાં આવે ત્યારે ખાવાને આપતો હતો. આ પ્રકારે રાજાને ભૂખ અને તરસની પીડાથી દુઃખી જોઈને ચેલ્લના મહારાણી બહુ દુઃખી થઈ અને તે ખાવાની વસ્તુ પિતાના અબડામાં છાની રીતે બાંધી તથા પાણીથી ભીંજાવેલાં વસ્ત્ર પહેરી રાજાની પાસે જતી. ખાવાની વસ્તુ પિતાના
For Private and Personal Use Only