________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरवापलिकासन कशाघातप्रबलवेदनाशमनाय भेषजमिश्रितवस्त्रजलेन गात्रं प्रक्षालयति, तत्मभावेन धूपो वेदनां न वेदयति ।
- अथचेल्लनावृत्तान्तं वर्ण्यते-चेल्लना त्रिकालं धर्मक्रियां समाराधयति मनसि विचारयति च-' अहो ! कर्मणां विचित्रा गतिरीदृशशक्तिशालिनोऽपि भूपस्यैतादृशी दशा जाता ?, केन कर्मणा-एताहगवस्था जातेति सर्वज्ञो जानाति, सर्वज्ञमन्तरेण को नाम कर्मगतिं ज्ञातुं शक्नोति । हे आत्मन् ! यदि धर्मो नाराध्यते तदा तवापि तादृशी दुर्दशा भविष्यति । कर उसका पानी पालाती और चाबुककी प्रबल चोटसे उत्पन्न हु वेदनाको शान्त करनेके लिए. औषधसे मिले हुए. वस्त्रजलसे राजाके शरीरको धोती थी, जिससे वेदना कुछ कम पडजाती थी। . अब चेल्लनाके विषयमें कहते हैं-चेल्लना महारानी धर्मात्मा और धर्मपरायणा थी। त्रिकाल ( प्रातःकाल, मध्याह्न और सायंकाल) धर्मध्यान करती थी और अपने पति महाराज श्रेणिकके विषयमें बोलती थी कि अहो ! कर्मोकी कैसी विचित्र गति है, कि जिससे ऐसे शक्तिशाली महाप्रभाववाले भूपकी भी यह 'दुर्दशा हो रही है, किस कर्मसे इनकी ऐसी दशा हुई है इसे तो सर्वज्ञके सिवाय कोई नहीं जान सकता है। हे आत्मन् ! अगर तू धर्मका आराधन नहीं करेगा तो तेरो भी ऐसी ही दुर्दशा होनेवाली है।
અબડાથી કાઢી રાજાને ખવરાવતી તથા પિતાનાં કપડાં નિચોવીને તેનું પાણી પીવરાવતી તથા ચાબુકના સખત ઘાથી ઉત્પન્ન થતી વેદનાને શાંત કરવા માટે ઓષધ લગાડેલાં વસ્ત્રનાં પાણીથી રાજાનાં શરીરને ધોતી હતી જેથી વેદના કંઈક ઓછી પડી જાતી હતી.
હવે ચેલ્લનાનું વૃતાંત કહે છે-ચેલ્લના મહારાણી ધર્માત્મા તથા ધર્મપરાયણ હતી. ત્રિકાલ ધર્મ ધ્યાન કરતી હતી તથા પિતાના પતિ મહારાજ શ્રેણિકની બાબતમાં કહેતી હતી કે અહો ! કર્મોની કેવી વિચિત્ર ગતિ છે જેથી આવા શક્તિશાળી મહાપ્રભાવવાળા રાજાની પણ આવી દુર્દશા થઈ રહી છે. કયા કમથી તેમની આવી દશા થઈ છે તે તો સર્વજ્ઞ સિવાય કંઈ જ શકતું નથી.
હે આત્મન ! અગર જો તું ધર્મનું આરાધન નહિ કરે તો તારી પણ પાવીજ દુર્દશા થવાની છે.
For Private and Personal Use Only