________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टीका त्यमुशलसङ्ग्राम
... ततो युद्धनिश्चयानन्तरं कूषिकेन सह कालप्रभृतयो दश वैमात्रेया अनुजा राजानश्चेटकनृपेण सामायसमुपगताः। तत्रैकैकस्य त्रीणि त्रीणि गजानामश्वानां स्थानां च सहस्राणि, मनुष्याणां च तिस्र : कोटय आसन् ; कूणिकस्यापि तावदेव बलम् ।।
चेटकभूपोऽपि एतादृशं सङ्ग्रामप्रसङ्गा विज्ञायाष्टादशगणराजैः सह सम्मेलनं कृतवान् । कालादीनां प्रत्येकं यावद् गजादिबलपरिमाणं तावदेव चेटकस्यापि । ततो युद्धं प्रवृत्तम् । चेटकराजस्तु युद्धकाले व्रतपरायण
इस प्रकार युद्धका निश्चय होजानेके बाद कोणिकके साथ कालकुमार आदि दसों सौतेले छोटे भाई चेटक राजासे लडनेके लिए आये। उन दसोंमें प्रत्येक साथ तीन–तीन हजार हाथी घोडे और रथ थे तथा तीन-तीन करोड सैनिक थे। कूणिक के साथ भी इतनी ही सेना थी।
चेटक (चेडा) महाराज भी इस प्रकार संग्रामका प्रसङ्ग समझकर अठारह देशके गणराजाओंका संघटन किया। कालादि कुमारोंके प्रत्येकके पास जितनी सेनायें थीं, उतनी ही चेटक आदि प्रत्येक राजाके पास थी। अनन्तर दोनों का युद्ध हुआ। चेटक ( चेडा ) महाराज तो युद्धकालमें व्रतधारी थे, इस लिए युद्धमें एक
છે. આ પ્રમાણે યુદ્ધને નિશ્ચય થયા પછી ણિકની સાથે કાલકુમાર આદિ દશયે ઓરમાન નાનાભાઈ ચેટક રાજા સાથે લડવા માટે આવ્યા. એ દશેયમાં દરેકની સાથે ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા તથા રથ હતા અને ત્રણ ત્રણ કરોડ સૈનિક હતા. કૃણિક રાજાની પાસે પણ એવીજ સેના હતી.
ચેટક (ચેડા) મહારાજે પણ આ પ્રકારને લડાઈને પ્રસંગ સમજીને અઢાર દેશના ગણરાજાઓનું સંગઠન કર્યું. કાલ આદિ કુમારની દરેકની પાસે જેટલી સેનાઓ હતી તેટલીજ ચેટ આદિ પ્રત્યેક રાજાની પાસે હતી. ત્યાર પછી બન્નેનું યુદ્ધ થયું. ચેટક (ચેડા) મહારાજ તે યુદ્ધકાલમાં વ્રતધારી હતા. એથી યુદ્ધમાં
For Private and Personal Use Only