________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुन्दरपोधिनी टीका सट्टामवर्णन अष्टमे रामकृष्णः, नक्मे पितृसेमकृष्णः, दशमे दिने पितृमहासेनकृष्णश्च घेटकेनैकैकेन बाणेन प्रत्यहमेकैकशः कालादयो दश कुमारा निहताः । दशसु निहतेषु कूणिकश्चेटकं जेतुं देवाराधनायाऽष्टमभक्तं कृतवान् । ततः शक्रचमरौ द्वौ देवेन्द्रौ प्रसन्नी समागतौ । तत्र शक्र उवाच-चेटको व्रतधारी श्रावकोऽस्तीत्यतस्तं न हनिष्यामि, परं त्वां रक्षितुं शक्नोमि, कूणिकेनोक्तंसंथाऽस्तु, ततः शक्रस्तद्रक्षणाय वज्रकल्पमभेद्यकवचं विकुक्तिवान् ।
आठवें दिन रामकृष्ण कुमार, नवमें दिन पितृसेनकृष्ण कुमार और दसवें दिन पितृमहासेनकृष्ण कुमार चेटकके एक-एक बाणसे मारे गये। दसों कुमारोंके मारे जाने पर 'चेटकको जीर्ते' इस भावसे कूणिक राजाने देवताको आराधन करनेके लिए अष्टमभक्त किया। उसके बाद शक्रेन्द्र और चमरेन्द्र प्रसन्न हुए और कूणिकके पास आये।
उनमेंसे शक्रेन्द्र बोले-हे कूणिक ! चेटक ( चेडा ) राजा व्रतधारी श्रावक है इस लिए हम उसे नहीं मार सकते, पर तेरी रक्षा कर सकते हैं। शकेन्द्रके मुखसे निकले इन वचनोंको श्रवणकर कूणिकने 'तथास्तु' कहा । कूणिकके 'तथास्तु' कहने याने स्वीकार करलेनेके बाद शक्रेन्द्रने कूणिककी रक्षाके लिए वज्रसदृश अभेद्य कवच वैक्रियक्रियासे बनाया ।
આઠમે દિવસે રામકૃષ્ણકુમાર, નવમે દિવસે પિતૃસેનકૃષ્ણકુમાર, તથા દશમે દિવસે પિતૃમહાસેનકૃષ્ણકુમાર, ચેટના એક-એક બાણથી માર્યા ગયા. દશેય કુમારના માર્યા ગયાથી “ચેટકને છતું એવા ભાવથી કુણિક રાજાએ દેવતાનું આરાધન કરવા માટે અઠમ (૩ ઉપવાસ) કર્યો. તેથી શકેંદ્ર તથા ચમરેંદ્ર પ્રસન્ન થયા તથા ણિકની પાસે આવ્યા. તેમાંથી શ બેલ્યા- કૃષિક! ચેટક (ચેડા) રાજા વ્રતધારી શ્રાવક છે તેથી અમે તેને નહિ મારી શકીએ, પણ તારી રક્ષા કરી શકીએ. શદ્રના મુખથી નિકળેલાં આ વચને સાંભળીને કેણિકે “તથાસ્તુ' કહ્યું. કેણિકના “તેથાસ્તુ કહેવાથી એટલે સ્વીકાર કરી લીધા પછી શકે કેણિકની રાને માટે વજના જેવું અલ કવચ સામ કિયાથી બનાવ્યું.
For Private and Personal Use Only