________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
निरयावfontसूत्र
संकल्पखरूपमाह- एवं खल्वि ' - त्यादिना । मम पुत्रः = आत्मजः कालकुमारः त्रिभिर्दन्तिसहस्रैः = त्रिसहस्रसंख्यकगजैः, यावत्करणात् - रथानामश्वानाञ्च त्रिभिः सहस्त्रैर्मनुष्याणां च तिसृभिः कोटिभिः सह उपयातः = सीमाय गतः, तन्मन्ये- तत् संदिहे किं जेष्यति ? सङ्ग्रामे शत्रूनभिभूय प्रतापं
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समय वृक्षके अंकुरके सदृश आत्मिक भाव अंकुरित हुए, पश्चात् वेही विचार बारबारके चिन्तन–स्मरणसे द्विपत्रित अर्थात् जैसे बीजसे अंकुर और अंकुरके कुछ वढने पर दो कोमल किशलय - दो नये पत्ते निकलते हैं, उसी प्रकार विचारोंका स्वरूप बढा, बाद ही वात्सल्यमय विचार 'कल्पित' याने पल्लवित - अधिक पत्रोंके रूपमें अग्रसर हुए, पश्चात् मनमें बढते - पनपते हुए उन विचारोंके ' प्रार्थित ' होजानेपर या अपने विश्वास से स्वीकृत होजाने पर पुष्पित' फूले हुए के समान होगये और अन्तमें जब उनपर दृढ संकल्प होगया तब वे फलितसमान अवस्थाको प्राप्त हुए याने वृक्षके फलके समान फलरूप बन गये ।
"
अब महारानी कालीके - विचारका स्वरूप कहते हैं-' एवं खलु ' इत्यादि । मेरा पुत्र कालकुमार तीन २ हजार हाथी घोडे रथ और तीन कोटि सेनाके साथ संग्राम में गया है । मेरे मनमें इस बातका संशय आ रहा है कि वह
“
એક સમય વૃક્ષના ફગા જેવા આત્મિક ભાવ અંકુરિત થયા. પછી તેજ વિચાર વારંવારના ચિંતન સ્મરણથી દ્વિપત્ર અર્થાત્ જેમ ખીજમાંથી અંકુર અને અંકુર જરા વધવાથી એ કામલ ક્રિસલય-એ નવાં પાંદડાં નિકળે છે તેવીજ રીતે વિચારાનું સ્વરૂપ વધવા ખાદ તેજ વાત્સલ્યમય વિચાર ‘ કલ્પિત · અર્થાત્ પલ્લવિત વધારે પાંદડાંના રૂપમાં આગળ આવે—પછી મનમાં વધતા–વિસ્તાર પામતા તે વિચાર ‘પ્રાર્થિત ’ થઇ જતાં યાને પેાતાનાજ વિશ્વાસથી સ્વીકારાઈ જવાથી પુષ્પિત કૂલની પેઠે થઈ ગયા તથા અંતમાં જ્યારે તેના ઉપર દૃઢ સંકલ્પ થઈ ગયા ત્યારે તે ‘ કુલિત’ જેવી અવસ્થાને પ્રાપ્ત થાય છે વૃક્ષનાં ફળની જેમ લરૂપ થઇ ગયા.
અર્થાત
હવે મહારાણી કાલીના વિચાર (સંકલ્પ)નું સ્વરૂપ કહે
अत्याहि.
एवं खलु
મારા પુત્ર કાલ કુમાર ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા રથ તથા ત્રણ કરોડ સેનાની સાથે સગ્રામમાં ગયા છે. મારા મનમાં આ વાતને સશય આવે છે કે
For Private and Personal Use Only