________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Farfધા રોણા શેનિશ સાપ નો પૂમાણs राजाको क्धनमें डाला और मेरे ही कारण इनकी मृत्यु हुई। ऐसा कहकर अपने कुटुम्बके साथ रुदन करता हुआ बडे समारोहके साथ राजाकी अन्तिम लौकिक क्रिया की । उसके बाद वह कूणिक राजगृहमें अपने पिताकी उपभोग सामग्रियोंको देख -देखकर अत्यन्त दुःखी होता था। कहीं वह पिताका सिंहासन देखता था तो कहीं उनकी शय्या, कहीं उनके आभूषण, तो कहीं उनके वस्त्र, ये सब देखते उसे पिताकी स्मृति अनवरत आती रहती थी, और उन्हें अपने किये हुए पाप कर्मोंका भी स्मरण होजाता था जिससे असीम कष्टको प्राप्त होता था। इस कारण वह वहाँ नहीं रह सका और एक समय अपने अन्तःपुर परिवार सहित अपनी समस्त सामग्री लेकर राजगृहसे बाहर निकला और चलकर जहाँ चम्पा नगरी थी वहाँ गया, और चम्पा नगरीको अपनी राजधानी बनाकर निवास करने लगा। कुछ समय व्यतीत होजानेपर वह पिताके शोकको भूल गया।
उसके बाद वह कूणिककुमार अपने भाई काल आदि दस कुमारोंको बुलाकर राज्यके ग्यारह भाग करके उन लोगोंको बाट दिया व अपने राज्यका पालन स्वयं करने लगा। રાખનાર પિતાના પિતા શ્રેણિક રાજાને બંધનમાં (કેદખાનામાં) નાખ્યા અને મારાજ કારણથી એનું મૃત્યુ થયું. એમ કહીને પોતાના કુટુંબીઓની સાથે રૂદન કરતા થકા બહુ સમાપક રાજા શ્રેણિકની અંતિમ લૌકિક ક્રિયા કરી. - ત્યાર પછી તે કૂણિક રાજગૃહમાં પિતાના પિતાની ઉપભોગ સામગ્રીઓ ને જોઈને બહુજ દુઃખી થે . હતા કયાંક તે પિતાનું સિંહાસન જોતા હતા તે કયાંક તેમની શય્યા, ક્યાંક તમનાં આભૂષણ તો કયાંક તેમનાં વસ્ત્રો. આ જોઈ તેઓને પિતાનું સ્મરણ વારંવાર થયા કરતું હતું અને તેમણે પોતે કરેલાં પાપ કર્મોનું પણ મરણ થઈ આવતું હતું જેથી પારવગરનું કષ્ટ પ્રાપ્ત થતું હતું. આ કારણથી તે ત્યાં રહી શકયા નહિ અને એક સમયે પિતાનાં અંત:પુર કુટુંબ-સહિત પોતાની તમામ સામગ્રી લઈને રાજગૃહથી બહાર નીકળ્યા અને ચાલીને જ્યાં ચંપાનગરી હતી ત્યાં ગયા. અને પછી ચંપાનગરીને પિતાની રાજધાની બનાવીને ત્યાં રહેવા લાગ્યા ડો સમય વ્યતીત થઈ ગયા પછી તે પિતાના શોકને ભૂલી ગયા - ત્યાર પછી તે કૃણિક કુમાર પિતાના ભાઈ કાલ આદિ દશ કુમારેને બેલાવીને રાજ્યના અગીયાર ભાગ કરી તે લેકેને વેચી દીધું તથા પિતાના રાજય) પાલન પોતે કરવા લાગ્યા.
For Private and Personal Use Only