________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरयावलिकासत्र अत्र प्रसङ्गमाप्तं कूणिकस्य श्रेणिकघातकस्वे कारणं दर्श्यते' श्रेणिको भूपः प्राग् वीतरागवचनबहिर्तितया सम्यक्त्वाभावाद् देवगुरुधर्मान् निर्णेतुं नाशकत् । चेल्लनापाणिपीडनानन्तरं तदीयमेरणयाऽनाथिमुनिसदुपदेशेन सम्यक्त्वमलभत । . ..
पुरा श्रेणिको राजा कदाचित् विमलपवनं सेवितुं शीतलमन्दसुगन्धगन्धवाहसनाथं मत्तकोकिलकलरवकूजितं वनमगमत् । तत्रैकस्तापसाश्रम
कूणिक श्रेणिककी मृत्युमें क्यों कारणभूत बना ? यह कथानक प्रासङ्गिक है एतदर्थ इसे नीचे दिखलाते हैं
राजा श्रेणिक पहले वीतरागधर्मी नहीं होनेसे उसमें सम्यक्त्व नहीं था, अतएव वह देव गुरु और धर्मका निर्णय करनेमें असमर्थ था। परन्तु जब उसका विवाह चेल्लमाके साथ हुआ तब उसकी प्रेरणासे व अनाथि मुनिके सदुपदेश द्वारा उसे सम्यक्त्वका लाभ हुआ और वह वीतरागके धर्मको मानने लगा। पहले वह श्रेणिक राजा एक समय शुद्ध वायु सेवन करनेके लिए वनमें गया। वह वन शीतल, मन्द, सुगंध वायुसे युक्त एवं मत्त कोकिलके कलरवसे कूजित था। वहाँ एक
કૃણિક શા માટે શ્રેણિકના મૃત્યુમાં કારણભૂત બન્યા? આ કથાનક પ્રાસંગિક છે માટે તે નીચે બતાવીએ છીએ – " રાજા શ્રેણિક પહેલાં વિતરાગધમી ન હોવાથી તેનામાં સમ્યકત્વ નહતું. આથી તે દેવ ગુરૂ તથા ધર્મને નિર્ણય કરવામાં અસમર્થ હતા. પરંતુ જ્યારે Samiti તેને વિવાહ ચેલ્લનાની સાથે થયે ત્યારે તેની પ્રેરણાથી અને અનાથિ મુનીના સદુપદેશથી તેને સમ્યકત્વને લાભ થશે અને તે વીતરાગના ધર્મને માનવા લાગ્યા. પહેલા તે શ્રેણિક રાજા એક સમય શુદ્ધ વાયુ સેવન કરવા માટે વનમાં ગયા તે વન શીતલ, મદ, સુંગધ વાયુથી યુક્ત અને મત્ત થયેલી કોયલના કલરવથી
For Private and Personal Use Only