________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११८
निण्यापलिकासत्र निदधाति । तूष्णीका-समालम्बितमौनभावा । द्वितीयमपि द्वितीयवारं तृतीयमपितृतीयवारम् । शेषं सुगमम् ॥२८॥
मूलम्तएणं से सेणिए राया चेल्लणं देवि एवं वयासी-माणं तुम देवाणुप्पिए ! ओहय० जाव झियायह, अहं णं तहा जइस्सामि जहा णं तव दोहलस्स संपत्ती भविस्सइत्ति कटु चेल्लणं देविं ताहि इटाहिं कंताहिं पियाहिं मणुनाहिं मणामाहिं ओरालाहिं कल्लाणाहिं सिवाहिं धन्नाहिं मंगलाहिं
पर रानी बोली-हे स्वामिन् ! ऐसी कोई बात नहीं है जो आपसे छुपाई जाय और आप उसे सुननेके योग्य नहीं हों, आप उसे सर्वथा सुन सकते हैं, वह बात इस प्रकार है-उस उदार स्वप्नके फल स्वरूप गर्भके तीसरे मासके अन्तमें मुझे इस प्रकार दोहद ( दोहला ) उत्पन्न हुआ है कि वे माताए धन्य हैं जो अपने पतिके उदरवलिका मांस पकाकरके तलकरके और अग्निमें सेक भूनकर मदिराके साथ एक दूसरी सखीको देती हुई-आस्वादन करती हुई अपना दोहद पूरा करती हैं। मुझे भी ऐसा ही दोहद उत्पन्न हुआ है-लेकिन हे स्वामिन् ! वह दोहद पूरा नहीं होनेसे आज मेरी यह दशा हुई है और मैं आर्तध्यान करती हूँ ॥ २८ ॥
બે ત્રણ વાર રાજાએ પૂછવાથી રાણી બોલી–હે સ્વામી! એવી કઈ વાત નથી જે આપથી છાની રખાય તથા આપ તે સાંભળવા યોગ્ય ન હે. આપ તે સર્વથા સાંભળી શકે છે. એ વાત આમ છે-તે ઉદાર સ્વપ્નના ફલ સ્વરૂપ ગર્ભના ત્રીજા મહિનાના અંતમાં મને એવા પ્રકારને દેહદ (ઇચ્છા) ઉત્પન્ન થયે કે તે માતાને ધન્ય છે કે જે પિતાના પતિના ઉદર-વલિના માંસને પકાવી તળીને અગ્નિમાં સેકી ભુંજી મદિરાની સાથે એક બીજી સખીને આપતી આસ્વાદ લેતી પોતાને દેહદ પૂરે કરે છે. મને પણ એજ દેહદ ઉત્પન્ન થયા છે પણ સ્વામિન્ ! તે અરે નહિ થવાથી આજ મારી આવી દશા થઇ છે અને આર્તધ્યાન કરું છું. (૨૮)
For Private and Personal Use Only