________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरयाविकास
कारणा: सालकर पीली पड गई। जब तुम्हारे पिताको यह खबर दासियों द्वारा ज्ञात हा तो उन्होंने मुझसे मेरे दोहदका वृत्तान्त सुनकर अभयकुमार द्वारा उसकी पूर्ति की। दोहद ( दोहला) पूर्ण होनेके बाद मैंने विचार किया कि इस बालकने गर्नमें आते ही अपने पिताका मांस खाया तो जन्म लेकर न जाने क्या करेगा ? इस लिए इस गर्भको किसी भी उपायसे नष्ट कर डालूं, परन्तु वह गर्भ नष्ट न होसका
और तू पैदा हुआ, तेरा जन्म होनेपर मैंने तुझे दासीके द्वारा एकान्त स्थानउकरडीपर फिकवा दिया। पश्चात् यह वृत्तान्त तेरे पिता राजा श्रेणिकको मालूम हुआ, उन्होंने तेरी खोज की और खोजकर तुझे मेरे पास ले आये । उन्होंने तेरा परित्याग करनेके कारण मेरी कडी भर्त्सना की और मुझे शपथ देकर कहा कि तुम इस बच्चेका अच्छी तरह पालन पोषण करो। उकरडीपर पडे हुए तेरी अंगुलीके अग्र भागको मुर्गेने काट लिया जिससे तुझे बडी वेदना होती थी, तू दिन-रात कष्टसे चिल्लाता रहा था, उस समय तेरे पिता तेरी कटी हुई अंगुलोको अपने मुँहमें लेकर पीप और
સુકાઈને પીળી પડી ગઈ. જ્યારે તારા પિતાને આ ખબર દાસીઓ દ્વારા જાણવામાં આવી ત્યારે તેમણે મારા મોઢેથી મારા દેહદનું વૃત્તાંત સાંભળીને તે અભયકુમાર દ્વારા રિપૂર્ણ કર્યો. દોહદ પૂરી થયા પછી મેં વિચાર કર્યો કે આ બાળકે ગર્ભમાં આવતાંજ પિતાના પિતાનું માંસ ખાધું તે જન્મ લઈને તે ખબર નહિ કે તે શું કરશે? માટે આ ગર્ભને કઈ પણ ઉપાયથી નાશ કરી નાખું. પણ તે મને નાશ ન થઈ શકે અને તું પેદા થયે. તારે જન્મ થયા પછી મેં તને દાસી મારત એકાંત સ્થાન-ઉકરડે ફેંકાવી દીધો. પછી આ હકીકતની તારા પિતા રાજા શ્રેણિકને ખબર પડી. તેમણે તારી તપાસ કરી અને તેને ગતીને રાજા મારી પાસે લાવ્યા. તેમણે તારે પરિત્યાગ કરવા માટે મને બહુ ઠપકે આપે અને મને સંગ આપીને કહ્યું કે આ બાળકનું સારી રીતે પાલન પોષણ કરે.” તે ઉકરડે પડે હતું ત્યારે તારી આંગળીના આગલા ભાગને કુકડે કરચે હતું જેથી તને બહુ વેદના થતી હતી અને તું તે કષ્ટથી દિવસ રાત બહુ રડુયાજ કરતે હવે તે સમયે તારા પિતા તારી કપાયેલી આંગળીને પોતાના મોમાં લઈ પરૂં અને લેહી જે
For Private and Personal Use Only