________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरयावलकासूत्र
८
•
' मङ्गलं = सकलहितमापकत्वाच्छुभमयं यद्वा-मां गालयति भवान्धेस्वारयतीति मङ्गलः, अथवा - मङ्गते - अजरामरत्वगुणेन भविजनान् भूषयतीति महो मोक्षस्तं लाति = आदत्त इति मङ्गलस्तम् दैवतम् = आराध्य देवस्वरूपम् अत्र ' देवतैव दैवतमिति स्वार्थेऽण् ' चैत्यं चित्ते भवं तदस्यास्तीति यद्वाचित्तिर्विशिष्टज्ञानं तया युक्तमिति, सर्वथा विशिष्टज्ञानवन्तमित्यर्थः, विनयेन = प्रतिपत्तिविशेषेण पर्युपासे = सेवे, तथा ' इमं ' ति इदं मम हृदयस्थम् एतद्रूपं पुत्रविषयकं व्याकरणं - प्रश्नं खलु निश्चयेन प्रक्ष्यामि निर्णेष्यामि, इति कृत्वा = इति मनसि निश्चित्य एवम् अनेन प्रकारेण संप्रेक्षते विचारयति,
सम्पूर्णहितको प्राप्त करानेवाले तथा भवसागर से तारनेवाले हैं इसलिये भगवान मङ्गल स्वरूप हैं । अथवा अजर अमर गुणोंसे भव्यजनोंको भूषित करनेके कारण को मोक्ष कहते हैं, उसे जो प्राप्त करावे वह मङ्गल कहलाता है, इसलिये भगवान भीं मङ्गल हैं । इष्टदेव स्वरूप होनेसे दैवत हैं । विशिष्ट ज्ञान युक्त होनेसे चैत्य हैं । ऐसे भगवानकी विनयके साथ निरवद्य सेवा करूँ, और मेरे हृदयमें स्थित पुत्रसम्बन्धी प्रश्नका निश्चय करूँ । इस प्रकार अपने मनमें विचारकर काली महारानीने अपने कौटुम्बिक (आज्ञाकारी) जनोंको बुलाया और आज्ञा दी ।
For Private and Personal Use Only
4
मङ्ग
ܕ
સંપૂર્ણ હિતને પ્રાપ્ત કરાવવાવાળા તથા ભવસાગરથી તારવાવાળા છે તેથી ભગવાન મંગલસ્વરૂપ છે. અથવા અજર અમર ગુણેાથી ભવ્ય જનાને ભૂષિત કરવાના કારણે મગને મેાક્ષ કહેલ છે. તેને જે પ્રાપ્ત કરાવે તે મંગલ કહેવાય છે. આથી ભગવાન પણું મંગળ છે. એવા ઈષ્ટદેવ-સ્વરૂપ હાવાથી દૈવત છે અને વિશિષ્ટ જ્ઞાનવાળા હેાવાથી ચૈત્ય છે. એવાં ભગવાનની વિનયપૂર્વક નિરવદ્ય સેવા કરૂ તથા મારા હૃદયમાં રહેલ પુત્રસમધી પ્રશ્નનેા નિશ્ચય-ખુલાસા-કરૂં. આ પ્રકારે પોતાના મનમાં વિચાર કરી કાલી મહારાણીએ પેાતાના કૌટુમ્બિક (આજ્ઞાકારી) જનાને એલાવ્યા તથા આજ્ઞા કરી.
7