________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका रथमुशलङ्काम कारण मित्वेन कालादिदशकुमारविवरणग्रथितस्य प्रथमाध्ययनस्य 'निरयायुः? इति नाम ।
अथ रथमुशलाभिधानसङ्ग्रामाविर्भावे कारणमुच्यते, तथाहि-चम्पायां नगयों कूणिको राजा राज्यशासनं करोति । तदीयावनुजौ वेहल्य-वैहायसौ पितृदत्तसेचनकहस्तिनमारूढौ दिव्यकुण्डलवसनहारालङ्कृतौ विलसन्तौ कूणिक राजमहिषी पद्मावती निरीक्ष्य सेचनकगजमपहर्तुं कूणिकं गैरयत् । कूमिकेनं नैकधा विज्ञाप्यमानाऽपि हस्तिहरणनिषक्तमानसा ततो न निवृत्तां । • उपार्जन किया और नरकगामो बने; उन्हीं दस कुमारोंका वर्णन इस प्रथम अध्ययनमें - है, इस कारण इसका ‘निरयायु' नाम है।
अब रथमुशल संग्रामकी उत्पत्तिका कारण कहते हैं
चम्पानगरीमें कोणिक राजा राज्य करते थे। उनके वैहल्य और वैहायस, ये दो छोटे भाई थे। वे पिताके दिये हुए सेचनक हाथीपर चढकर दिव्य कुण्डल वस्त्र और हारको पहनकर विलास करते थे। उन्हें देखकर पद्मावती रानोने सेचनक हाथीको अपने अधीन करनेके लिये कूणिकको. प्रेरित किया। भ्रातृप्रेमके कारण कृणिकके बहुत समझाने पर भी रानीका मन हाथीसे नहीं हटाः।
કર્મોનું ઉપાર્જન કર્યું તથા નરકગામી બન્યા તેજ દશ કુમારનું વર્ણન આ પ્રથમ અધ્યયનમાં છે. આ કારણથી આનું “નિરયાયુ” નામ છે.
હવે રથમુશલ સંગ્રામની ઉત્પત્તિનું કારણ કહે છે
ચંપાનગરીમાં કૃણિક રાજા રાજ કરતા હતા. તેમને હલ્ય તથા વિહાયસ એ બે નાનાભાઈ હતા. તેઓ પિતાએ આપેલા સેચનક હાથી ઉપર બેસીને દિવ્ય - કંડલ, વસ્ત્રો તથા હાર પહેરીને વિલાસ કરતા હતા. તેમને જોઈને પદ્માવતી રાણીએ સેચનક હાથીને પિતાના કબજામાં લેવા માટે કૃણિકને પ્રેરણા કરી. શ્રતુ પ્રેમને લીધે કૃણિકે બહુ સમજાવી છતાં પણ રાણીનું મન હાથીથી હઠયું નહિ.
For Private and Personal Use Only