________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
निरयालिफासत्र वतः पद्मावतीपेरितः कूणिको हस्तिनं तौ याचते । हस्तियाचने कृते वैहल्यवैहायसौ सपरिवारौ सान्तःपुरौ कूणिकभयाद् विशाल्यां नगया चेटकनामधेयं स्वमातामहं राजानं प्रपन्नौ ।
कूणिकेन दूतप्रेषणेन स्वकीयानुनौ चेटको याचितः, परश्च चेटकेन सौ न प्रेषितौ, किन्तु दूतद्वारा कूणिकनिकटे संवादः पहितः-राज्यभागमाभ्यां यदि दास्यसि तदाऽम् हारहस्तिनौ च प्रेषयिष्यामीति । ततः कूणिकः कोपारुणनयनयुगलो वाती प्रेषयामास-यदि तौ वैहल्य-वैहायसौ न प्रेषयसि तदा युद्धाय संनद्धो भव । चेटकेनोक्तम्-अहमपि संनद्धोऽस्मि । अन्तमें पद्मावतीकी बात मानकर कुणिक दोनों भाइयोंसे हाथीकी याचना की। हाथीकी याचना करनेपर दोनों भाई भयभीत हो अपने परिवार सहित विशाला नगरीमें अपने नाना चेटक महाराजके पास चले गये। - कूणिकने दूतद्वारा राजा चेटकसे हार और हाथी सहित भाइयोंको मांगा। तब चेटकने दूतद्वारा कूणिकको यह समाचार भेजा-यदि तुम राज्यका भाग इन दोनोंको देते हो तो इनको तथा हार एवं हाथीको भेज सकते हैं। यह सुनकर महाराज कूणिककी आँखें लाल हो गयीं और उन्होने सन्देश भेजा-यदि हार हाथीके साथ वैहल्य और वैहायसको नहीं भेजते हो तो युद्ध के लिए तैयार हो जाओ। चेटकने कहा-हम भी तैयार हैं।
આખરે પદ્માવતીની વાત માનીને કેણિકે બન્ને ભાઈઓ પાસેથી હથો માગે. હાથી માગવાથી બન્ને ભાઈને બીક લાગી અને પિતાના પરિવાર સાથે વિશાલાનગરીમાં પિતાના નાના ચેટક મહારાજની પાસે ચાલ્યા ગયા.
કૃણિકે દૂત દ્વારા રાજા ચેટક પાસે હાર તથા હાથી સહિત ભાઈઓ માંગ્યા ત્યારે ચેટકે દૂત દ્વારા કૃણિકને આ સમાચાર મોકલ્યા “જો તમે રાજ્યને ભાગ આ બન્નેને દેતા હે તે તેઓને તથા હાર તેમજ હાથીને મોકલી શકું.” આ સાંભળી મહારાજ કુણિકની આંખ લાલ થઈ ગઈ તથા તેમણે સંદેશ મોકલ્યજે હાર હાથીની સાથે હિલ્ય અને હાયસને નથી મોકલતા તે યુદ્ધને માટે તથાર થઈ જાઓ. ચેટકે કહ્યું–અમે પણ તૈયાર છીએ.
For Private and Personal Use Only