________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टीका कृणिकवर्णन श्रेणिकबन्धनपञ्जरान्तिकं तदीयबन्धनं सकरुणं छेत्तुमुपक्रामति । श्रेणिकश्च परशुपाणिं कृतान्तमिवायान्तं कूणिकं विलोक्य जातवेपथुः कदुपचारेण परशुमहारेण मम प्राणानघ हरिष्यतीति शङ्कमानो यावदसौ तदन्तिकमुपैति तावद् मुद्रिकानिहिततालपुटविषमवलिह्य प्राणानत्यजत् । ततः कूणिको मृतकृत्यं विधाय निजदुराचारं चिन्तयन्नात्मनि परं ग्लायन् गृहमागतः, राज्यकुल्हाडी ली और जिस पोंजरेमें श्रेणिक थे उस तरफ जाने लगा, जब श्रेणिकने कूणिकको कुठार हाथमें लेकर आते हुए देखा तब भयसे धूजते हुए श्रेणिकको संका हुई कि यह कुठार लिये हुए यमके समान मेरे पास आ रहा है मुझे न जाने किस कुमौतसे मारेगा ?, ऐसा विचार कर जब तक वह समीप आता है उतने ही समयमें उन्होंने अपनी मुद्रिकामें लगा हुआ तालपुट विषको चूसकर अपने प्राणोंको छोड दिया।
बाद यह देखकर कूणिक बहुत दुःखित हुआ और पिताका दाह संस्कार आदि मृतककार्य करके अपने दुराचारोंकी मन ही मन निन्दा करता हुआ विषादयुक्त हो अपने घर आया। राज्यभारको वहन करते हुए उसे कुछ दिनाके बद पिताका
નાખવા હાથમાં કુહાડે લીધે અને જે પીંજરામાં શ્રેણિક હતા તે તરફ જવા માંડયું. જ્યારે શ્રેણિકે કુણિકને યમરાજ સમાન કુહાડી હાથમાં લઈને આવતા છે ત્યારે ભયથી ધ્રુજતા શ્રેણિકના મનમાં શંકા થઈ કે રખે આ કુહાડી લઈને ચમના જે મારી પાસે આવી રહ્યો છે અને મને ન જાણે કેવા કુમોતથી મારશે. એમ વિચારી જ્યાં સુધી તે પાસે આવી પહોંચે તેટલા જ વખતમાં તેમણે પિતાની વિટીમાં લગાડેલ તાલપુટ વિષને ચુસીને પિતાના પ્રાણ ત્યાગ કર્યો.'
બાદ આ જોઈ કૃણિ બહુ દુઃખિત થયે તથા પિતાના દેહને અનિસંસ્કાર આદિ મૃતક કર્મ કરીને પિતાના દુરાચારની મનમાં ને મનમાં નિંદા કરતે શકે છેદયુક્ત થતે પિતાને ઘેર આવ્યો. રાજ્યના ભારને વહન કરતાં થોડા
For Private and Personal Use Only