________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टीका कूणिकवर्णन
६५
श्रियमनुभवामि तेन किं तव मनसि सन्तोष उल्लासः प्रमोदो न वर्त्तते ? तुभ्यं मम भाग्योदयो न रोचते किम् ? । ततला देवी कूणिकराजमेवमवादीत्हे पुत्र ! यत्वं देवगुरुसदृश परमस्नेहानुरागरक्तं निजतातं निगड़बन्धने विधाय स्वयं राज्यश्रियमनुभवसि तत्कथं तादृशेन दुष्कृतेन मम मनसि तुष्टिईषवकाशश्च । ततः कूणिकः पृच्छति - हे मातः ! कथं मयि तातः स्नेहानुरागरक्तः ?, तदा सा जगाद - हे पुत्र ! यश्चोपकुरुते तमेव त्वं द्वेक्षि, पश्य - जन्मानन्तरं मदाज्ञप्तया दास्या वने त्वं विसृष्टस्तदानीं तवेयमङ्गुलिः कुकुटेन तुण्डेन
मनमें क्या संतोष, उल्लास, प्रमोद नहीं हैं ? क्या मेरा भाग्योदय तुझे इष्ट मालूम नहीं देता ? । पुत्रके ऐसे वचन सुनकर महारानी बेल्लना देवी बोली- पुत्र ! तू देव और गुरुके समान परम स्नेहवाले अपने पिताको बन्धनमें डालकर स्वयं राज्यश्रीका अनुभव करता है ऐसे दुष्कृत्य से किस तरह मेरा मन सन्तुष्ट और प्रमुदित हो सकता है ? |
तब कूणिक महाराज बोले- हे जननी ! मेरे पिताका मुझपर किस तरहका अनुराग है ? |
माता बोली- वत्स ! जो तेरे उपकारी हैं, तू उन्हीका द्वेष करता है, देख तेरे जन्म होने के बाद तुझे मेरी आज्ञासे दासीने अशोक वाटिकामें छोड दिया था, उस समय तेरी यह अंगुली कुक्कुट - ( मुर्गे ) ने अपनी तीक्ष्ण चोंच से
કરી રહ્યો છું તેથી તમારા મનમાં શું સંતાપ, ઉલ્લાસ આનંદ નથી થતા? શું મારૂં ભાગ્યદય તમને નથી ગમતું . પુત્રનાં આવાં વચન સાંભળી મહારાણી ચેન્નના દેવી મેલી–પુત્ર! તું દ્રેષ તથા ગુરૂ સમાન પરમ સ્નેહવાળા પેાતાના પિતાને બધનમાં નાખી પાતે રાજ્યશ્રીના અનુભવ કરી રહ્યો છે. એવાં દુષ્કૃત્યથી કેવી રીતે મારૂ મન સંતુષ્ટ તથા આન ંદિત રહી શકે ?
ત્યારે કૂણિક મહારાજ મેલ્યા હૈ જનની ! મારા પિતાના મારા ઉપર કેવી જાતના અનુરાગ છે ?
માતા કહે—વત્સ ! જે તારા ઉપકારી છે તેનેાજ તું દ્વેષ કરે છે. જો તારા જન્મ થયા પછી મારી આજ્ઞાથી દાસીએ તનેમશેાકવાટિકામાં મૂકી દીધા હતા તે વખતે તારી આ આંગળી કુકડાએ પાતાની તીખી ચાંચથી ખંડિત કરી દીધી
For Private and Personal Use Only