________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोfunी टीका अभयकुमारवर्णन
सादरं ग्राह्य' मिति मनसि कृत्वा पातित्रत्यरक्षायै मृद्गोलको जानानाऽपि सपत्नीद्वेषं विहाय सादरमादृतौ । सहर्षोत्कर्ष मञ्जूषायां स्थापनसमये भूषणकरण्डाघातेन तौ भग्नौ । तत्रैकस्मिन् कुण्डलयुगलमपरस्मिन् वस्त्रयुग्मं च वीक्ष्य परं प्रमुदिता जाता ।
अन्यदाऽभयो भगवन्तं महावीरप्रभुं पृष्टवान् - अपश्चिमः को राजऋषिभविष्यति ? | भगवता प्रोक्तम्- अतः परं बद्धमुकुटो नृपो न पवजिष्यतीति श्रुत्वा श्रेणिकभूपेन तातेन दीयमानं राज्यं न स्वीकृतवान् ।
वस्तु आदरसे लेना चाहिए, यह पतित्रताका धर्म है' ऐसा विचारकर अपनी सौत के साथ ईर्षाको छोड़कर आदरसे उन गोलोको लेलिए | और अत्यन्त हर्षके साथ उन . मिट्टी के गोलोको सुरक्षितपनेसे अपनी पेटोमें रखने लगी उस समय भूषणकरडंक की टक्करसे दोनों फूट गए, तब वहां वह देखती है कि एक गोले में कुण्डलको जोडी और दूसरे में दो दिव्य वस्त्र हैं, ऐसा देखकर रानी बहुत प्रसन्न हुई
एक समय अभयकुमारने भगवान महावीर स्वामीसे पूछा कि हे भगवन् ! अंतिम राजऋषि कौन होगा ?
भगवान ने कहा- हे अभयकुमार ! आज पीछे मुकुटबद्ध राजा प्रत्रजित नहीं
આપેલી કાઇ પણ વસ્તુ આદરથી લેવી જોઈએ એ પતિવ્રતાના ધર્મ છે' એમ વિચાર કરી પેાતાની સેાખની સાથે ઇર્ષ્યાને છેાડી આદરથી તે માળા લઈ લીધા અને અત્યંત હર્ષથી તે માટીના ગેાળાને સુરક્ષિત રીતે પેાતાની પેટીમાં રાખવા લાગી. પરંતુ તે રાખતી વખતે આભૂષણના ડાબલાના અથડાવાથી એક ફૂટી ગયા ત્યારે તેના જોવામાં આવે છે કે એક ગાલામાં કું ડલની જોડી છે તથા ખીજામાં બે દિવ્ય વસ્ત્ર છે. આ જોઈને રાણી અહુ પ્રસન્ન થઈ.
!
એક સમય અભયકુમારે ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું કે મ્હેં ભગवान् ! अंतिम ऋषि आशु थशे ?
ભગવાને કહ્યું–હું અભયકુમાર આજ પછી મુગટધારી રાજા પ્રજિત થશે
For Private and Personal Use Only