________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरयावलिकासन व इति विस्तरेणास्य वर्णनमाचारागसूत्रस्याऽऽचारचिन्तामणिटीकातोऽवसेयम् ।
एवं सम्यक्त्वप्रशंसां कुर्वाणः सुरपतिरवधिज्ञानेन जम्बूद्वीपभरतक्षेत्रे श्रेणिकभूपं ददर्श । सम्यक्त्वगुणशालिनं राजनयपालिनं तं विलोक्य प्रफुल्लवदनक्मलः सम्यकत्वगुणविमलः सादरं भूयो भूयोऽवाप्तसम्यक्त्वादिगुणश्रेणिकं श्रेणिकं सुधर्माख्यायां स्वदेवसभायां प्रशशंस । इत्थं पुरन्दरास्यशैलनिस्मृता श्रेणिकसम्यक्त्वप्रशंसासरित् सकलमुरसदस्यश्रवणसिन्धुमबागाहत ।
सम्यक्त्वका विस्तृत वर्णन आचाराङ्ग सूत्रके चौथे अध्ययनकी आचारचिन्तामणि टीकामें किया गया है।
इस प्रकार सम्यक त्व प्रशंसा करते हुए सुरपति सुधर्मा इन्द्रने अवधिज्ञान द्वारा जम्बूद्वीपके भरतक्षेत्रमें श्रेणिक राजाको देखा । सम्यक्त्वगुणशाली राजनीति को पालनेवाले राजाको देखकर प्रसन्नमुख होकर स्वयं सम्यक्त्व गुणसे निर्मल इन्द्र, आदरके साथ बार बार सम्यक्त्वगुणधारी श्रेणिक राजाको प्रशंसा अपनो सुधर्मसभामें करने लगे।
___ इस प्रकार राजा श्रेणिककी प्रशंसारूपी नदी इन्द्रके मुखरूपी पर्वतसे निकल कर सभा बैठे हुए सब देवोंके कर्णरूपी सागरमें पहुंची।
સમ્યક્ત્વનું વિસ્તારથી વર્ણન આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની આચારચિંતામણિ ટકામાં કરેલું છે.
આ પ્રકારે સભ્યત્વની પ્રશંસા કરતા થકા સુરપતિ સુધમાં ઈન્ડે અવધિજ્ઞાન દ્વારા જંબૂ દ્વીપના ભરત ક્ષેત્રમાં શ્રેણિક રાજાને જોયા. સમ્યક્ત્વગુણશાલી રાજનીતિનું પાલન કરવાવાળા રાજાને જોઈને પ્રસન્નમુખ થઈ પોતે સમ્યક્ત્વગુણથી નિર્મળ ઈન્દ્ર, આદર સહિત વારંવાર પિતાની સુધર્મા સભામાં સમ્યક્ત્વગુણધારી શ્રેણિક રાજાની પ્રશંસા કરવા લાગ્યા.
એ પ્રકારે રાજા શ્રેણિકની પ્રશંસારૂપી નદી ઈન્દ્રના મુખરૂપ પર્વતથી નિકળી સભામાં બેઠેલા સર્વ દેવના કર્ણરૂપી સાગરમાં પહોંચી.
For Private and Personal Use Only