________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका देवकृतश्रेणिकपरीक्षा
___स सरोषं तमुवाच-इयमाथिका दोहदवतीत्यतो मीनमांस बुभुक्षाणाऽस्तीत्येतदर्थ जालं विस्तारयामि, खमितो गच्छ राजन् ! किं ते. प्रयोजनमेतादृशप्रश्नेन ?, इति तद्वचनं राजा श्रुत्वा कोपारुणनयनोऽवदत्निर्लज्ज ! कृत्यमिदं त्यज, अन्यथा देहदण्डं ते दास्यामि । इति श्रुत्वाऽसौ साधुरवोचत्-गौतमादयश्चतुर्दशसहस्रमुनयश्चन्दनवालादयः षट्त्रिंशत्सहस्रार्षिकाच सर्वे अन्तर्दुराचारिणो बहिः साधुवेषधारिणः सन्ति तर्हि किं मामधिक्षिपसि ?।
तब वह साधुवेषधारी क्रोधित होकर बोला-यह आर्या गर्भवती होनेसे इसको मछली खानेका दोहद उत्पन्न हुआ है इस लिए मछलियां मारनेको जान फैलाये खडा हूँ, जाइये-राजन् ! इससे आपका क्या प्रयोजन है ?
ऐसे साधुके वचन सुनकर राजा क्रोधित हो बोले
निर्लज ! छोड इस दुष्कृत्यको, नहीं तो दण्ड दूंगा। यह सुनकर वह साधुवेषधारी बोला ? किसको दण्ड देते हैं ? गौतमादि चौदह हजार मुनि और चन्दनबाग
आदि छत्तीश हजार साध्वियाँ सभी अन्तर दुराचारी और बाहर साधुपनका आडम्बर रखते हैं तो मुझ अकेलेपर ही क्यों आक्षेप करते हो? ।
ત્યારે તે સાધુવેષધારી ક્રોધ કરીને બે--આ આર્યા ગર્ભવતી હોવાથી તેને માછલી ખાવાને ડહોળો થયો છે. આ માટે માછલી મારવાને જાળ કૈલાવીને ઊભો છું. જાઓ રાજન ! એનું આપને શું પ્રોજન છે?
એવાં સાધુનાં વચન સાંભળી રાજા ક્રોધ કરીને બોલ્યા
નિર્લજજ ! છોડી દે આ દુષ્કૃત્યને, નહિ તે દંડ કરીશ. આ સાંભળીને તે સાધુવેષધારી બે –દંડ કેને આપશે? ગૌતમ આદિ ચૌદ હજાર મુનિ તથા ચંદનબાળા આદિ છત્રીસ હજાર સાધ્વીઓ તમામ અખ્તર દુરાચારી તથ બહાર સાધુપણાને આડંબર રાખે છે તે મારા એકલાના ઉપરજ કેમ આક્ષેપ
छ।
For Private and Personal Use Only