________________
૨૦
પૂજા સગ્રહ
પૂજ્યવય શ્રીએ આધ્યાત્મિક દૃષ્ટિએ પરમાત્માની સ્તવના કરી છે. વિજાપુર વૃત્તાન્ત
વિજાપુર નગરની પ્રાચીનતા, નજીકના પ્રદેશમાંથી ઉપલબ્ધ પ્રાચીન શીલા લેખા તેમજ પ્રાચીન ગ્રન્થામાંથી મળતા ઉલ્લેખ તથા ઉપલબ્ધ ઐતિહાસિક પ્રમાણે ગ્રંથમાં સંગૃહીત કરવામાં આવ્યા છે. જૈનધમની પ્રાચીન અર્વાચીન સ્થિતિ
જૈન ધર્માંની પૂર્વના સમયમાં અપૂર્વ પ્રભાવકતાના પ્રમાણેાનુ વર્ણન કરવામાં આવ્યુ છે. અર્વાચીન સમયની પરિસ્થિતિનું વિહંગ આવલેાકન કરી પરિસ્થિતિ સુધારવા વિવિધ ઉપાયેાનું સૂચન કરવામાં આવ્યુ છે.
કકકાવલી સુ-ધ
અ' અક્ષરથી પ્રારંભ કરીને હજારે કડીઓની કાવ્યમય રચના કરી કાવ્યમય ભાષામાં સુર્યોધને મહાસાગર ગુજરાતી વાડ્.મયમાં અવતરણ કરી ધ મેધના ધાધ વહાવી દીધા છે. લાલા લજપતરાય અને જૈનધમ
ભારત દેશકા ઇતિહાસ' પુસ્તકમાં દેશ નેતા લજપતરાયે અજ્ઞાન મૂલક આક્ષેપેા કરી ભારત દેશની પરાધીનતા માટે જૈનધમ ની અહિંસાને કારણરૂપે બતાવી છે.
પૂયવ શ્રીએ ઐતિહાસીક પ્રમાણે આપીને પૂર્વના પૂણ્યશાળી પૂર્વજોની જાહેાજલાલી જૈનધર્માંના અહિંસા ધરૈના આધારે હતી તે અતાવવા પ્રશસનીય પ્રયાસ કર્યાં છે. જૈન ધાર્મિક શકા સમાધાન
જૈન સ`ઘના ચાર અંગે છે.
(૧) સાધુ (૨) સાધ્વી (૩) શ્રાવક (૪) શ્રાવિકા
આ ચાર અંગે પૈકી શ્રાવક અને શ્રાવિકા સંધ પૈકી કોઈનુ કયારેક ઉપાધિ, ઉપદ્રવ અને ઉપસના પ્રસંગે આન્તરિક ધૈય અતુટ