________________
પૂજ્યવર્યશ્રીએ આગમ-સૂત્રને અર્થ સત્ય સ્વરૂપે વર્ણન કરી મૂર્તિપૂજાની આગમ સૂત્રના સાક્ષી પાઠોથી સિદ્ધિ કરી છે. જેનેપનિષદ
જિનેશ્વર પરમાત્માને અનુયાયી કેવા પ્રકારના ગુણવાળો હોય તેની ફરજો કઈ, વગેરે અનેક બાબતનું તલસ્પર્શી વિવેચન કરવામાં આવ્યું છે. શિષ્યપનિષદ
શિષ્યનું લક્ષણ, શિષ્યના ગુણે, શિષ્યની ફરજો વગેરે અનેક બાબતેના તલસ્પર્શી વિચારેના સુગ્રથનથી ગ્રન્થ મનનીય અને આદ– રણીય બન્યો છે. ઇશાવાસ્યોપનિષદ
શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ પાતંજલ ગદશન ગ્રન્થ ઉપર જૈન દષ્ટિએ વિવેચન કર્યું છે. પૂજ્યવર્યશ્રીએ આ ગ્રન્થ ઉપર જૈન દષ્ટિએ વિવેચન કર્યું છે. શ્રાવક ધર્મ સ્વરૂપ
શ્રાવકેનું, ગુણેનું, આચારોનું વિવેચન કર્યું છે. પ્રતિજ્ઞા પાલન
પ્રતિજ્ઞાનું મહત્ત્વ, પ્રતિજ્ઞાના મહાનલાભ, તથા પ્રતિજ્ઞાના પ્રકારો વગેરે અનેક બાબતે ઉપર વિશિષ્ટ વિવેચન કર્યું છે. પરમાત્મ જ્યોતિ
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત સંસ્કૃત ગ્રન્થ ઉપર ગુજરાતી ભાષામાં સુંદર વિવેચન છે. પરમાત્મ દર્શન
પર૫ દુહાએ કાવ્યની રચના કરી સુંદર વિવેચન કરી અતિ અદ્દભૂત પરમાત્મ તત્વનું દિવ્ય દર્શન કરાવ્યું છે. વચનામૃત | મુક્તિ પદની પ્રાપ્તિ અર્થે જિનવાણીના દેહન સ્વરૂપ આધ્યાત્મિક વચાને સંગ્રહ કરવામાં આવ્યા છે.