________________
૧૮
ગ્રન્થની પ્રસ્તાવનામાં અધ્યાત્મ જ્ઞાનની મહત્તા વિષે સુંદર પ્રકાશ
પાડચા છે.
સજનપદ સંગ્રહ ભા. ૧ થી ૧૧
૨૪ વર્ષીના સંયમી જીવન દરમ્યાન પૂન્યવયં શ્રીએ જે હજારાની સખ્યામાં ભજનાની રચના કરી છે, તે સવના આ ગ્રન્થામાં સગ્રહ કરવામાં આવ્ચે છે.
ભજના મનનીય છે, ભાવવાહી છે. આત્માને, મનને, જીવનને ઉપ૨ાગી અને તેવા છે. ફક્ત દરરાજ એક કલાક આ ભજના ઉપર જ સતત મનન કરવામાં આવે, તે પણ આત્મા પરÀાકમાં અવશ્ય સદ્ગતિ પામી શકે.
ભારત સહકાર શિક્ષણકાવ્ય
માનવે આમ્રવૃક્ષ પાસે કેવુ... શિક્ષણ લેવા જેવુ છે? તે પૂજ્ય વય શ્રીએ માનવને સમજાવવા પ્રયત્ન કર્યાં છે. A
સુખસાગર ગુરુ ગીતા (કાવ્ય)
પૂજ્યવશ્રીના ગુરુદેવ શ્રી સુખસાગરજી મ. ના ગુણાનુ` વધુન કરીને આત્માના અનન્ત ગુણ્ણાનુ વિશદ્ ભાવાત્મક રૌલીમાં વિવેચન કરી ગુણુ ગરિષ્ટ ગુરુદેવની ભાવ સ્તવના કરી છે. સાબરમતી ગુણુ શિક્ષણ (કાવ્ય)
પૂજ્યવયશ્રીએ નદીના અનેક ગુણ્ણા અને ઉપકારોનુ ચિ'તન કરી ગુણગ્રાહી સૃષ્ટિથી વિશિષ્ટ પ્રકારે વિવેચન કર્યુ છે. તીથ યાત્રાનુ દિવ્ય વિમાન
સુરત નિવાસી સુશ્રાવક જીવણુચંદ ધરમચંદ શ્રી શત્રુ ંજય તીની યાત્રાર્થે ગયા છે. પૂજ્યવયં શ્રીએ સિદ્ધગિરિની યાત્રાની સફળતા માટે ભાવાત્મક યાત્રાનું દિક્ દર્શન કરાવ્યું છે. જૈનસૂત્રમાં મૂર્તિ-પૂજા
મૂર્તિ પૂજાના વિરોધ કરનાર વર્ગ આગમ સૂત્રોના અર્થાં વિપ રીત રૂપે જણાવી અન્નાની લેાકેાને ઉન્માર્ગે લઈ જવા પ્રયત્ન કરે છે.