________________
૧૬
અને આક્ષેપેાના એકલા હાથે સિહુની અદાથી હિંમત અને ' હામ પૂર્ણાંક પ્રતિકાર કર્યાં.
જૈન સધરૂપ દેહની અંદર ઉત્પન્ન થયેલા કલેશ, કંકાસ, ઝઘડા અને વિચારભેદ્યરૂપ અતિઉગ્ર દુઃસાધ્ય વ્યાધિઓને ઉપશમાવવા માટે વૈચારિક ભેદોને બાજુએ રાખી જૈનશાસનની ઐકયતા માટે જૈન શાસનના સ` રન્થરાને નમ્રભાવે મળ્યા. વિનમ્રભાવે વિનવ્યા.
સૌને ઐકયતા માટે સમજાવ્યા. પર ંતુ વિધિની ત્રકતા સમજો કે સમસ્ત જૈન સંઘનુ કમનસીમ સમો, ગમે તે કારણે શ્રી જૈન શાસનના પુરન્ધર આચાય ભગવન્તાએ પૂજ્યવયં શ્રીના ઉમદા ઉન્નત વિચારીને પ્રામાણિકપણે ટેકો આપ્યા નહિ.
પૂજ્યવ શ્રીના જૈન સંઘની ઉન્નતિ અને જૈન શાસનની મહેાન્નતિ માટે કેવા કેવા ઉમદા ઉદ્દાત્ત અને વિશાળ વિચારા હતા અને ભાવનાએ હતી, તે શ્રી સ`ઘ પ્રગતિ મહાગ્રન્થ, ધર્મ-કમ-વણુ-વિચાર’ શ્રી જૈન ધમની પ્રાચીન અર્વાચીન સ્થિતિ’ વગેરે મહામૂલા અનેક ગ્રન્થામાં જોવા મળે છે.
વીસમી સદીમાં થયેલા જૈન સંઘના અનેક પૂજ્યવય ધર્મ ધુરન્ધર આચાય ભગવન્તામાં પૂછ્યવય ચેાગાનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મ. સા. નું સ્થાન આગવુ અને અજોડ રહ્યું છે અને રહેશે.
જૈન ધર્મોના પ્રચાર પ્રસાર માટે તેમણે જણાવેલા મહત્ત્વપૂર્ણ સૂચના સમસ્ત જૈનસંઘના અગ્રગણ્યાએ આજે પણ ગંભીરપણે ખાસ લક્ષમાં લેવા જેવા છે.
હુજારા વર્ષ સુધી સમસ્ત જૈનસંઘ પૂયવયં શ્રીના હુંમેશા ઋણી રહે એવા અનેક ગ્રન્થાનું નિર્માણ તેમણે એકલા હાથે કર્યુ છે.
ફક્ત ૨૫ વષઁના સંયમ પર્યાયના ટૂંકા ગાળામાં ૧૨૫થી અધિક ગ્રન્થાનું મહા સર્જન કર્યુ. છે. જે એક મહાન આશ્ચર્ય કારી ઘટના છે. પૂયવ શ્રીની વિદ્વત્તાથી અને સવ°તા મુખી પ્રતિભાથી આકષિ ત