________________ > આદર્શ મુનિ. અર્થાત્ “ઈસુની પાંચમી સદી સુધીના જેનગ્રંથે તેમજ પાછળના જૈન શિલાલેખ ચંદ્રગુપ્તને જૈન-રાજમુનિ તરીકે પ્રમાણિત કરે છે. મારા આ વિષયના અભ્યાસે મને જૈન ગ્રંથોમાંના એતિહાસિક અહેવાલને માન્ય કરવાની ફરજ પાડી છે. વળી ચન્દ્રગુપ્ત પોતાના અમલના અંતિમ ભાગમાં જૈનધર્મા. નુયાયી થયે અને પાછળથી રાજ્ય ત્યાગી દીક્ષા લઈ જૈનમુનિ તરીકે સ્વર્ગસ્થ થયો, તેવા જૈનના દાવાને ન માનવાનું પણ કંઈ કારણ નથી. આ પ્રમાણેનું મારું પ્રથમજ મંતવ્ય નથી. મી. રાઈસ કે જેમણે શ્રવણબેલગુલના શિલાલેખોનું અધ્યયન કર્યું છે, તેમણે પોતાને મત આની તરફેણમાં આપ્યો છે. તથા મીવ્હિ. સ્મિથ પણ અંતમાં આ મત તરફ ઢળ્યા છે.” જેનોની શોધખોળના સંબંધમાં મિસ્ટર વિન્સેન્ટ સ્મિથ સાહેબના વિચારે ધ્યાનમાં લેવાયેગ્ય છે. "The field for exploration is vast. At the present day the adherents of the Jain religion are mostly to be found in Rajputana and Western India. But it was not always so. In olden days the creed of Mahavira was far more widely diffused than it is now. In the 7th century A. D. for instance, that creed had numerous followers in Vaisali (Basenti north of Patna) and in Eastern Bengal, localities where its adherents are now extremely few. I have myself seen abundant evidences of the former prevalence of Jainism in Bundelkhand during the mediaeval period especially in the 11th and the