Book Title: Adarsh Muni
Author(s): Pyarchand Maharaj, Chandulal Mohanlal Modi
Publisher: Jainoday Pustak Prakashan Samiti

View full book text
Previous | Next

Page 638
________________ આદશમુનિ. પ૭૧. નમસ્કાર કરવામાં આવ્યા છે. ત્રાષભનાથ, અજિતનાથ, સુપાશ્વનાથ, નેમીનાથ (અથવા અરિષ્ટનેમિ) વીરનામ (અથવા મહાવીર) આદિ જૈન અર્હતે (તીર્થકરોનાં નામ છે. હવે યજુર્વેદ તરફ દૃષ્ટિ ફેર - ॐ नमो अर्हन्तो ऋषभो ॐ ज्ञातारमिन्द्रं वृषभं वदन्ति अमृतारमिन्द्रं हेव सुगतं सुपार्श्वमिन्द्रमाहुरिति स्वाहा / ___ वाजस्यनु प्रसव आवभूवेमा च विश्वभुवनानि सर्वतः स नेमिराजा परियाति विद्वान् प्रजां पुष्टि वर्धयमानो अस्मै સ્વgિ મ૦ નં૦ 25. અર્થા –ભાવયજ્ઞ (આત્મ સ્વરૂપ)ને પ્રગટ કરનાર, આ સંસારનું સઘળા જીવોને સર્વ પ્રકારે યથાર્થ રૂપ જણાવનાર જે સર્વજ્ઞ નેમીનાથસ્વામી પ્રગટ થયા છે, જેમના ઉપદેશથી દેહધારીઓના આત્માને પુષ્ટિ મળે છે, એવા નેમિનાથ તીર્થકરને આહુતિ સમર્પણ હજો. . स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः / स्वस्ति नस्तायो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु // મ૦ 25 નં. 16 ઈત્યાદિ એવી અન્ય અનેક શ્રુતિઓ યજુર્વેદમાં વિદ્યમાન છે, જે અત્યંત આદરભાવ સાથે જૈન તીર્થકરોને નમસ્કાર કરવાની પ્રેરણા કરે છે. - હવે સામવેદમાંથી પણ કેટલાક શ્લેકેનું અવલોકન કરીએ– अप्पा यदि मेपवमान रोदसी इमा च विश्वा भुवनानि मन्मना यूथेन निष्टा वृषभो विराजसि। રૂ .0 1 નં. 11.

Loading...

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656