Book Title: Adarsh Muni
Author(s): Pyarchand Maharaj, Chandulal Mohanlal Modi
Publisher: Jainoday Pustak Prakashan Samiti

View full book text
Previous | Next

Page 644
________________ આદશ મુનિ પ૭૭ DARAN Annannnnnnnnnnnn ^^^^^^^^^^^^^^^^^^^^^^ દિને ઉન્નત કર્યા છે. હા, એટલું તે ચોક્કસ છે કે તેમણે મૂગાં પ્રાણીઓનાં શિકાર ખેલ્યા નથી. તેમને વધ કરી તેમનાં શરીરેથી પિતાનાં પેટ ભર્યા નથી, તથા ધર્મના બહાના હેઠળ નિરપરાધી છનું ખૂન વહેવડાવવાની આજ્ઞા આપી નથી. આ જાતિનાં શારીરિક બળ તથા લોકિક ઉન્નતિ સાધવા માટે બાળકને કમમાં કમ એકવીસ વર્ષની ઉંમર સુધી બ્રહ્મચારી રાખવાં જોઈએ. બાળલગ્નને ત્યાગ કરે. બાળકોને બુરી આદતો તથા કુસંગત અને સંસારના ખોટા ચમકારાથી બચાવે. અને માદક પદાર્થો જે સેંકડે રેગોની ખાણ છે તેમાંથી છેડા. સાદે. જલદીથી પાચન થઈ શકે તે ખોરાક, ઘી દુધ, મે ઈત્યાદિ ખવડાવે. ત્યાર પછી જુઓ કે એવાં બાળકે ધરાવતી જાતિનું શારીરિક બળ, દીર્ધાયુ તથા હરેક પ્રકારની ઉન્નતિ થવા માંડશે. SWWYWNWYNLINE જૈન અહિંસા , ડર્ન રિવ્યુ માસિકમાં શ્રીયુત લીલાધર વત્સલના પ્રગટ થએલા લેખને થોડા ભાગ) (1) અહિંસાધર્મમાં માનનારા સઘળા ધર્મોમાં જૈન ધર્મનું સ્થાન સર્વથી પ્રથમ તથા ઉત્કૃષ્ટ છે.

Loading...

Page Navigation
1 ... 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656