________________ > આદર્શ યુનિ. ~~~ ~~ ~~~~~~ AAAAAAAA પ્રકરણ ચોથું બાલ્યાવસ્થા અને શિક્ષણ હ ક માસ, બે માસ કરતાં તે છ માસના થયા, અને ઘૂંટણીએ દોડવા લાગ્યા અને નવ માસના થતાં તે મધુર તેતલી બેલીથી પોતાના ચહાનારાઓને - આનંદ પમાડવા લાગ્યા. પિતાજીએ તેમને ચકલાંનું એઠું પાણી પાયું, જેને માટે તેમની એવી માન્યતા હતી કે બાળક મોટો થતાં સ્પષ્ટ અને ચતુર વકતા થશે. ગર્ભાવસ્થામાં માતાનું સંયમીપણું અને હવે સૈશવ કાળ (બાલ્યાવસ્થા)માં સદાચારી માતા તથા પિતા બંનેની યોગ્યતાને લીધે મુખ્ય ઉપદેશોનાં મૂળતરોને આરંભ થયે. સુયોગ્ય માતા પિતાની સીધી દેખરેખ નીચેનાં સંતાન સમય આવતાં કેવાં ચારિત્રશાળી તથા આદર્શ બને છે તેના આપણા ચરિત્રનાયક એક જવલંત ઉદાહરણરૂપ છે. માતા પિતાની શીતળ છાંય નીચે કલેલ કરતાં સાત વર્ષ વીત્યા પછી નિયમાનુસાર તેમને વિદ્યાભ્યાસ ચાલુ છે. શુભ મુહૂર્ત જોઈને તેમને ગામની પાઠશાળામાં બેસાડવામાં આવ્યા. જ્યાં તેમણે ગણિત વિગેરે સાથે હિંદી ભાષાનું સાધારણ જ્ઞાન