________________ 308 > આદર્શ મુનિ. ૧૯૮રના ચૈત્ર સુદ 8 ને મંગળવારને દિવસે કરવામાં આવ્યું. વળી તેના પ્રારંભિક નિર્વાહ માટે તેજ સમયે ત્યાં ડું ફંડ પણ જમા થયું. આ મુનિવરેનાં આવાં આવાં લેકે પગી કાર્યોની ચર્ચા શ્રી પીપલેદા દરબારના કાન સુધી પહોંચી. તેમણે પણ મુનિશ્રીઓનાં દર્શન કરવાની પિતાની અભિલાષા એક દીવસ પ્રગટ કરી અને તે મુજબ તેઓ જાતે મુનિશ્રી સમીપ એક દિવસ પધાર્યા. ત્યાંથી સઘળી મુનિઓ પ્રયાણ કરી જાવરા પધાર્યા. ત્યાં વયેવૃદ્ધ પંડિત મુનિશ્રી નંદલાલજી મહારાજ તથા પૈર્યવાન પં. મુનિશ્રી ખૂબચંદજી મહારાજ આગળથી વિરાજતા હતા. ત્યાં આપણા ચરિત્રનાયકનાં બજારમાં કેટલાંક જાહેર ભાષણ થયાં, જેમાં શ્રેતાઓની સંખ્યા ઉત્તરેત્ત વધતી ગઈ. તા૨પમી એપ્રીલ સને ૧૯૨૬ને દિવસે ખૂબ ધામધુમથી શ્રી મહાવીર જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવ્યું. તે દિવસે મુનિશ્રી નંદલાલજી મહારાજે તથા મુનિશ્રી દેવીલાલજી મહારાજે તથા આપણા ચરિત્રનાયક મુનિશ્રી ચૈથમલજી મહારાજે વીતરાગ ભગવાન મહાવીરના જીવનનું જનતા સમક્ષ સિંહાવલોકન કર્યું. ત્યાર પછી તેઓએ ભગવાનના દિવ્ય સંદેશની શ્રેતાઓ સમક્ષ ઘષણે કરી. જે સાંભળી શું જેન, કે શું જૈનેતર, હિંદુ, મુસલમાન, પારસી ઈત્યાદિ સઘળા ચિત્રવત્ થઈ ગયા. તે દિવસે શ્રાવકેએ પણ યથાશક્તિ ત્યાગ પચ્છખાણ કર્યા. વ્યાખ્યાન સમાપ્ત થતાં શ્રેતાઓમાં પ્રભાવના વહેંચવામાં આવી. તેજ દિવસે સાયંકાળે વીર જન્મોત્સવના આનંદની હેલી રૂપે એક જાહેર સભા ભરવામાં આવી. આ પ્રમાણે નિત્ય નવીન ચર્ચાઓ તથા જ્ઞાનાંજન શલાકાથી સંસારી જીના મેહમય ચિન્તને