________________ પર૪ આદર્શ સુનિ. XAAAARAAAX જ શ્રી રામજી XAAAAAAAAAAAAAAAA મહાર છાપ ૨ભિડર જૈન સંપ્રદાયના મુનિ મહારાજશ્રી ચૈથમલજીની આજરોજ મિતિ જ્યેષ્ઠ વદ અને દિને ભિષ્ઠરમાં પધરામણી વ્યાખ્યાન થયું, જેને સરસ પ્રભાવ પડે. તે પ્રભાવશાળી વ્યાખ્યાન શ્રવણ કરી મને પુષ્કળ આનંદ થયે અને તેથી પ્રતિજ્ઞા કરું છું કે૧ મૃગ તથા નાનાં પક્ષીઓને શિકાર કરવામાં આવશે નહિ. 2 આ મહારાજનાં આગમન તથા પ્રસ્થાનના દિવસે એ ભિડરમાં ખાટકીઓની દુકાને બંધ રહેશે ઉપરક્ત પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરવામાં આવશે વાસ્તે હુકમ નંબર 2342. ખટીક કી દુકાને કે લિયે મુઆફિક સદર તામીલ બાબત થાનેદાર કે હિદાયત કી જાવે. ઔર નકલ ઈસકી ચથમલજી મહારાજકે પાસ ભેજ જાવે. સંવત ૧૯૮૨ના યેષ્ઠ વદ 5, તા. 30 જૂન 1926.