________________ આદર્શ મુનિ. પપ૩ 3. તથા હાલમાં જ પિતાના રાજ્યમાં આવેલા વિધ્યા દેવીના મંદિરમાં દર વર્ષે થતા 15000 જીવોના વધને સર્વથા બંધ કરાવી જીવદયાનું અનુપમ ઉદાહરણ રજુ કર્યું છે. શ્રીમાનના ઉપરોક્ત આદર્શ ગુણ અનુકરણીય છે.આધુનિક નવયુગમાં શિકાર ખેલવાનો શેખ નરેશે તથા સામાન્ય વ્યક્તિઓમાં પણ હીંડતે ચાલતે નજરે પડે છે. એ એવી તો ભયંકર પ્રથા છે કે તેનો ઉલ્લેખ લેખિનીથી કર શક્તિની બહાર છે. આવા આદર્શ નરેંદ્રા કે જેઓએ મુંગાં પ્રાણીઓ તથા ભેળાં જાનવર પ્રત્યે દયાભાવ દર્શાવી આવી દુષ્ટ, ભયંકર તથા કર્તવ્યહીન પ્રથાને નિર્મળ કરી છે, એમને અનેકાનેક ધન્યવાદ ઘટે છે. આવા પ્રત્યેક દયાળુ નરપતિએને અમે સવિનય વિજ્ઞપ્તિ કરીએ છીએ કે તેઓ પણ પિતાના રાજ્યની હદમાંથી આ ભયંકર પ્રથાને દેશનીકાલ કરી પિતાની વાસ્તવિક વીરતા તથા દયાળુપણાને આદર્શ જનતા સમક્ષ રજુ કરે. તેમના રાજ્યનું ક્ષેત્રફળ 419 ચેરસમાઈલ છે અને વસ્તી 6698 મનુષ્યોની છે. તેમને બ્રીટીશ સરકાર તરફથી પંદર તોપોની સલામી આપવામાં આવે છે. તેમના સદ્દગુણે તથા રાજ્યની સુંદર વ્યવસ્થાને લીધે રાજા–પ્રજા વચ્ચે મીઠે સંબંધ છે. વિદ્યાપ્રચાર કરવા માટે તેઓશ્રી બહુ તત્પરતા તથા ઉત્કંઠા રાખે છે અને તેથી તેઓશ્રી તરફથી રાજ્યમાં અનેક પાઠશાળાઓ ચલાવવામાં આવે છે.' તેઓશ્રી સરળ. સ્વભાવના મીઠા બેલા તથા હસમુખ છે. કટુતાએ તે તેમને સ્પર્શ પણ કર્યો નથી. વળી તેમની