Book Title: Adarsh Muni
Author(s): Pyarchand Maharaj, Chandulal Mohanlal Modi
Publisher: Jainoday Pustak Prakashan Samiti

View full book text
Previous | Next

Page 634
________________ આદર્શ મુનિઓ અર્થાત–મરૂદેવીને ઉદરે રાષભનાથ અવતર્યા. અને કાષભનાથથી ભરતરાજાને જન્મ થયો. ભરત રાજાનું આ ખંડ (દેશ)માં શાસન હોવાથી એનું નામ ભારતવર્ષ પડયું છે. ભરતથી સુમતિ અવતર્યા. આ પ્રમાણે ભગવાન ઋષભનાથના પુત્ર ભરત ચકવતના નામ ઉપરથી આ દેશનું નામ ભારતવર્ષ પડયું, એવું જૈન ધર્મગ્રન્થમાં લખવામાં આવ્યું છે, તેને અગ્નિપુરાણનું પણ અનુમોદન મળે છે. શિવપુરાણની અનુમતિ છે કે - अर्हन्निति च तन्नाम ध्येयं पापप्रणाशनम् / भद्रभिश्चैव कर्तव्यं कार्य लोकसुखावहम् // એટલે કે “અ " આ શુભ નામ પાપનાશક છે. જગત સુખદાયક આ શુભ નામનું ઉચ્ચારણ તમારે પણ કરવું જોઈએ. મનુસ્મૃતિમાં પણ આમ જણાવવામાં આવ્યું છે કે - कुलादिबीजं सर्वेषामाद्यो विमलवाहनः / .. चक्षुष्मांश्च यशस्वी चाभिचन्द्रोऽथ प्रसेनजित् / / मरुदेवी च नाभिश्च भरते कुलसत्तमाः। अष्टमो मरुदेव्यां तु नाभेर्जात उरुक्रमः // दर्शयन्वर्त्म वीराणां सुरासुरनमस्कृतः। नीतित्रयाणां कर्ता यो युगादौ प्रथमो जिनः // * અર્થાત્-કુલ આચરણ આદિના કારણભૂત કુલશ્રેષ્ઠ સર્વથી પહેલા વિમલવાહન, ત્યારબાદ ક્રમશઃ ચક્ષુમાન,

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656