________________ > આદર્શ મુનિ. નાગપુરાણમાં આ પ્રમાણે આવે છે - अकरादि हकारान्तं मु‘धोरेफसंयुतम् / नाबिन्दुकलाक्रांतं चन्द्रमंडलसन्निभम् // एतद्देवि परं तत्त्वं यो विजानाति तत्त्वतः / संसारबंधनं छित्त्वा स गच्छेत्परमां गतिम् / दशभिर्भोजितैर्विप्रः यत्फलं जायते कृते / मुनेरर्हत्सु भक्तस्य तत्फलं जायते कलौ / / એટલે કે જેનો પ્રથમ અક્ષર “અ” અને અંતિમ અક્ષર હે છે, અને જેના ઉપર અર્ધો બરફ તથા “ચન્દ્રબિંદુ વિરાજમાન છે, એવા “અહુને જે કઈ સત્ય સ્વરૂપે ઓળખી લે છે, તે સંસાર બંધનને છેદીને પરમગતિ (મોક્ષ)ને પામે છે. કૃતયુગમાં દશ બ્રાહ્મણોને ભેજન કરાવ્યાથી જે ફળપ્રાપ્તિ થાય છે તેટલું જ ફળ અહતના ભકત એક મુનિ અથવા જૈન સાધુને ભજન કરાવવાથી પ્રાપ્ત થાય છે. વારાહપુરાણ તરફ નજર નાંખો:– तस्य भरतस्य पिता ऋषभ: हेमाद्रेर्दक्षिणं वर्षमहद्भारतं नाम शशास। તાત્પર્ય કે એ ભરત રાજાના પિતા રાષભનાથ હિમાલય પર્વતની દક્ષિણ દિશાએ આવેલા ભારતવર્ષ ઉપર પોતાનું શાસન ચલાવતા હતા. અગ્નિપુરાણ તરફ દષ્ટિપાત કરે - ऋषभो मरुदेव्या च ऋषभाद्भरतोऽभवत् / भरताद्भारतं वर्ष भरतात्सुमतिस्त्वभूत् //