________________ આદર્શ મુનિ પપ૯ અત્યંત પ્રભાવશાળી હતું. અને શ્રેતાઓની પણ ભારે ઠઠ જામી હતી. પ્રારંભમાં જ તેઓશ્રીએ રાગ અને દ્વેષની એવી જણવાળે માણસ પણ સહેજે સમજી શકે. આ બાબતમાં રસમય ઉદાહરણે આપી તથા પ્રમાણે ટાંકી બતાવી તેઓશ્રીએ સમજાવ્યું કે તે બંને (રાગ-દ્રષ) દ્વારા મનુષ્ય અધર્મને પંથે પડી પિતાના જીવનનું અકલ્યાણ પિતાનેજ હાથે કરે છે. પતિવ્રત પર મહાસતી સીતાજીની ઉચ્ચ આદર્શ ભાવનાઓને વિસ્તૃત ઉલ્લેખ કરી શ્રવણ કરવા આવેલા શ્રી સમાજને જે હિતકર ઉપદેશ આપે તે સદા મનન કરવા તથા અનુકરણ કરવા યોગ્ય હતો. એને લીધે એકલા સ્ત્રી સમાજને જ નહિ પરંતુ પુરૂષ સમાજને પણ તેમાંથી આવશ્યક બોધ મળે છે. પ્રસંગોનુંરૂપ તેમણે એ પણ સમજાવ્યું કે સીતાજીના પતિવ્રતનો ઉપદેશ તથા આદર્શ અને ઉચ્ચ ભાવનાઓને વિદ્વાનોએ અવસ્થાનુસાર પોતાની પ્રાચીનતા સિદ્ધ કરવા ખાતર ઉપજાવી કાઢયાં નથી પરંતુ જૈન ગ્રન્થોમાં જેને રચાયે હજાર વર્ષ વીતી ગયાં છે–પહેલેથી મેજુદ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આમ સમજાવ્યા છતાં કેટલાક લેકે એવો પાયા વિનાને આક્ષેપ કરે છે કે જૈન ધર્મ પણ હમણાં હમણાંમાં જ સ્થાપિત થયેલ છે. પરંતુ પ્રમાણ વિના તેવાઓની વાતોને કેણ સ્વીકાર કરવાનું છે? માત્ર મેઢે કહી એટલે જૈનધર્મ અર્વાચીન નથી થઈ જવા. પાલીના પરમાનંદજી કહે છે કે જેને પોતાની પ્રાચીનતા દર્શાવવા ખાતર રામચંદ્રજીને જૈન ધર્માનુયાયી લખી નાખ્યા. પરંતુ તેને માટે તેમની પાસે પ્રમાણ શું છે? શું એમ ન બની શકે કે અન્ય