________________ > આદશ મુનિ. '': 10 ^^ ?4 :*2'* ********** ** પ્રકરણ ૩છું. હિઝ હાયનેસસર મહારરાવ બાબા સાહેબ પવાર કે. સી. એસ. આઈ. દેવાસ (2) નું * સંક્ષિપ્ત વૃત્તાંત. તેઓશ્રીને શુભ જન્મ વિક્રમ સંવત ૧૯૩૩ના શ્રાવણ સુદ રને દિવસે શુભ યુગમાં સુપ્રસિદ્ધ મરાઠા ક્ષત્રિયકુળમાં થયો હતો. તેમણે બાલ્યાવસ્થામાં જ ધામિક તથા રાજનૈતિક શિક્ષણમાં સરસ ગ્યતા પ્રાપ્ત કરી હતી. તેમજ પિતાની કાર્યકુશળતા તથા કાર્ય પરાયણતાને નાની ઉંમરે પિતાની પ્રજાને અનુકરણીય અનુભવ કરાવ્યો હતો. શ્રીમાન રાજ્યાભિષેક વિક્રમ સંવત ૧૯૪૮ના વૈશાખ વદી ૧૨ને શુભ દિને અત્યંત ધામધૂમથી કરવામાં આવ્યા હતા. તેમનામાં બાલ્યાવસ્થાથી જ દયાળુતા, ઉદારતા, પરોપકારીપણું, ધૈર્ય તથા ગાંભીર્ય આદિ અનેક પ્રશંસનીય ગુણે દૃષ્ટિગોચર થતા હતા. અને એ ઉચ્ચ ગુણને દિન પ્રતિદિન વિકાસ થવા લાગે. આનાં અનેક આદર્શ ઉદાહરણ મેજુદ છે, જેમકે - 1. તેઓ માંસ ભક્ષણ કરતા નથી. 2. શિકાર ખેલતા નથી.