________________ > આદર્શ મુનિ || શ્રી રામજી શ્રી કેરેશ્વરજી છે મહાર છાપ આજે જૈન સંપ્રદાયના મહારાજ ચૈથમલજીએ કૃપા કરી અત્રે ધાર્મિક ઉપદેશ કર્યો. પ્રશંસનીય તથા સંપૂર્ણ હિતકારી, તેમજ પૂર્ણ પરમાર્થ વૃત્તિથી સઘળા મનુષ્યોને લાભકારક રીતે કરવામાં આવ્યા હતા. તેઓશ્રીના ઉપદેશથી આનંદિત થઈ પ્રતિજ્ઞા કરવામાં આવે છે કે - 1. નાનાં પક્ષીઓને શિકાર કરવાની અટકાયત કરવામાં આવશે. 2. વૈશાખ માસમાં ઇરાદાપૂર્વક સસલાને શિકાર કર વામાં આવશે નહિ. 3. માદા જાનવરેને જાણીબુજીને શિકાર કરવામાં આવશે નહિ. 4. ગોમતી નદી તથા શ્રી કેરેશ્વર મહાદેવની સમીપમાં શ્રાવણ માસમાં માછલાં પકડવાનું બંધ કરવામાં આવશે. સંવત ૧૮રના જ્યેષ્ઠ સુદ 7 ગુરૂવાર (80) જવાનસિંહ