________________ આદર્શ મુનિ પર. 100., શ્રી રામજી مادرود | મહેર છાપ 6 શ્રી ગોપાલજી - બેહડા ક આજ અવે જૈન સંપ્રદાયના મહારાજ શ્રી ચાથમલજીએ કૃપા કરી ધાર્મિક વ્યાખ્યાન આપ્યું જેમાં ઈશ્વર સ્મરણ, દયા, સત્ય, ધર્મ, જીવરક્ષા, ન્યાય ઇત્યાદિ વિષયે ચર્ચવામાં આવ્યા હતા. તે અત્યંત પ્રશંસનીય અને હિતકારી હતું તથા સઘળા મનુષ્યના લાભ માટે સંપુર્ણ પરમાર્થવૃત્તિથી આપવામાં આવ્યું હતું. તેઓશ્રીને ઉપદેશ સાંભળી પ્રસન્ન ચિત્તે પ્રતિજ્ઞા કરવામાં આવે છે કે - ( 1 માદા જાનવનો ઈરાદાપૂર્વક શિકાર કરવામાં આવશે નહિ. 2 નાનાં પક્ષી જેવાં કે ચકલીઓ વિગેરેનો શિકાર અટકાવવામાં આવશે. 3 મેર, કબૂત્ર, સફેદ કબૂતર જેને મુસલમાન લેકે મારી નાખે છે, તેમને મારી નાખવા દેવામાં આવશે નહિ. 4 પર્યુષણ પર્વ તથા શ્રાદ્ધ પક્ષમાં જાહેર રીતે વેચ વાને માટે જે બકરા આદિ કાપવામાં આવે છે. તે અટકાવવામાં આવશે. પર્યુષણ પર્વમાં સઘળી દારૂની ભઠ્ઠીઓ બંધ રાખવામાં આવશે. સંવત ૧૯૮૨ના મેષ્ઠ સુદ. 5 મંગળવાર (સહી) નાહરસિંહ.