________________ આદર્શ મુનિ 53 * શ્રી રામજી Beveg** મહાર છાપ @ v ox જૈન સંપ્રદાયના મુનિ મહારાજ શ્રી ચીમલજીનું આજે હવા મગરીના મહેલમાં વ્યાખ્યાન થયું. જે સાંભળી અત્યંત આનંદ . મહારાજશ્રીએ અહિંસા ધર્મ ઉપર જે ઉપદેશ આપે તે સંપૂર્ણ સાચે તથા વેદસંમત છે. તે સાંભળી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવામાં આવી છે - 1. તેઓશ્રીની પધરામણીને દિવસે તથા વિહાર કરી જવાને દિવસે અણજો–પાખી પાળવામાં આવશે. 2. પચીસ બકરાને અભયદાન અપાવવામાં આવશે. 3. અહીંનાં તલાવ તથા નદીમાંથી પરવાના સિવાય જાહેર જનતા માછલાં પકડી શકશે નહિ. 4. માદા જાનવને જાણીજોઈને શિકાર કરવામાં આવશે નહિ. આજ પ્રમાણે પક્ષીઓને માટે પણ વર્તવામાં આવશે. હુકમ નંબર 1512. અગતા પલાને આર મછિયે મારને કી રોક કે લીયે કેતવાલીમેં લિખા જાવે. ઔર 25 બકરે અમરિયે કરાને કે લિયે નાથુલાલજી મંદી કે મુતલા કિયા જાવે. નક્લ ઈસકી સૂચનાથે ચાથમલ્લજી મહારાજ કે પાસ ભેજી જાવે. સંવત ૧૯૮૨ના જ્યેષ્ઠ સુદી 8, તા. 18-6-1926.