________________ 50 > આદર્શ મુનિ. * * * * * * મહાર છાપ શ્રી રામજી બડી સાદડી . જૈન સંપ્રદાયના મુનિ મહારાજ શ્રી ચામલજી ચેષ્ઠ વદ ૬ને દિવસે બડી સાદડીમાં પધાર્યા હતા. કેટલેક વખત તેમનું વ્યાખ્યાન શ્રવણ કરી ઉત્કંઠિત થયા, અને તેથી મહેલમાં પધરાવી વ્યાખ્યાન અપાવ્યું. તેઓશ્રીના ધર્મોત્તેજક પ્રભાવશાળી વ્યાખ્યાનથી અત્યંત આનંદ થયે, તેથી પૂરેપૂરી સમજણ પૂર્વક નીચે મુજબની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. 1. પક્ષીઓનો ઇરાદાપૂર્વક શિકાર કરવામાં આવશે નહિ. આવશે નહિ. તળાવમાં માછલાં જળકુકડી ઈત્યાદી જીવેને શિકાર ખાસ પરવાના સિવાય કઈ પણ કરી શકશે નહિ. આને માટે તળાવની પાળ ઉપર એક શિલાલેખ ગ્ય સ્થળે ઉભો કરવામાં આવશે. હુકમ નંબર 1594 મુલાજમાન કેતવાળી કે હિદાયત હે કિ તાલાવ મેં કિસી જાનવર કી શિકાર કોઈ કરને ન પાવે. યદિ ઇસ કે ખિલાફ કેઈ શખ્સ કરે તો ફરન રિપેટ કરે. આજ કે વ્યાખ્યાન મેં કિતનેક જાગીરદાર હજૂરીયે આદિને હિંસા વગેરેઃ ન કરનેકી પ્રતિજ્ઞા કી હૈ ઉમેદ હૈ વે મુંવાફિક પ્રતિજ્ઞા પાબ% રહેશે. નકલ ઈસકી સૂચનાથે ચૈથમલજી મહારાજ કે પાસ ભેજદી જાવે. સંવત 1982 જ્યેષ્ઠ સુદ 3 તા. 13-6-1926.