________________ આદર્શ મુનિ. - 465 પ્રકરણ કરમું. હા . وفضفضهمة મહારાજશ્રીના જીવન ઉપર એક દૃષ્ટિપાત. રહ.. جوان دانش و فن: فنانشان بن 1 પાઠક! તેં મહારાજશ્રીના ઉચ્ચ તથા પવિત્ર - સુ જીવનચરિત્રને પાઠ કર્યો. તે તેમના ત્યાગ, સં ત સત્યાન્વેષણ (સત્યની શોધ), તપ, ધર્મ : જીજ્ઞાસા તથા માનસિક આંતર સંગ્રામની પણ અનેક ઘટનાઓનું અધ્યયન કર્યું. વળી સાથે સાથે તેમના અનેક ઉપદેશ, વાર્તાઓ, વ્યવહારે, કાર્યો, ભાવનાઓ તથા વિચારોને શાન્તિપૂર્વક અભ્યાસ કર્યો. હવે આવ, અને જો કે આ મહાન આત્માના જીવન પ્રવાહમાંથી ક્યાં કયાં ઉમદા તો ગ્રાહુણ કરી શકાય એમ છે. - મહાત્માઓનાં જીવન ચરિત્રેનો અભ્યાસ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે આપણે તે મહાનુભાવોનું અનુકરણ કરી આપણા જીવનને સફળ બનાવીએ. મુનિ મહારાજનું જીવન ચત્રિ કેઈ પિરાણિક કથા કે કાલ્પનિક વાર્તા નથી, પરંતુ તે એક વાસ્તવિક પુરૂષના જીવનની વાસ્તવિક ચર્ચા છે. તેમનાં મહત્વપૂર્ણ કાર્યો તથા તેમના જીવનની ઘટનાઓ