________________ આદર્શ મુનિ. 45 નિભાવતા, પરંતુ તેજ કન્ટેએ તેમનું તેમના ભાવી જીવન માટેનું ઘડતર ઘડયું. વિદ્યાસાગરે જેટલી સમાજસેવા તથા દેશસેવા કરી છે તે અત્યંત મહત્તાપૂર્ણ છે. મહાત્મા ગોખલે, સ્વર્ગીય દાદાભાઈ નૈરેજી આદિ જે જે દેશના પૂજ્ય નેતાઓ થઈ ગયા છે, તે સઘળા માટે ભાગે નિર્ધન હતા. તે પછી આપણા ચરિત્રનાયકે એક સાધારણ કુટુંબમાં જન્મ ધારણ કરી, પિતાના જીવનને એક ઉચ્ચ આદર્શને અનુરૂપ બનાવવા કાર્ય તત્પરતા દેખાડી, તેમાં આશ્ચર્ય જેવું શું છે? વાસ્તવિક રીતે એમ છે કે નિર્ધનતા દ્વારાજ મનુષ્ય જીવનના પુર્વ આદર્શોને શીવ્રતા તથા સહેલાઈથી પહોંચી શકે છે. 4ણ (c)