________________ આદર્શ મુનિ. 517 || શ્રી નર્ત જાપાની || राजा रंजयति प्रजा: Banera--Mewar જૈન મઝહબ૧૧ કે મુની મહારાજ શ્રી દેવીલાલજી વ શ્રી ચામલજી મહારાજ બનેડા મેં વૈશાખ બદી 11 કે પધારે ઔર શ્રી ઋષભેદવજી મહારાજ કે મન્દિરમેં ઈનકે વ્યાખ્યાન સુનને કા સાભાગ્ય પ્રાપ્ત હુઆ. આપને નજરબાગ વ મલેમેં ભી વ્યાખ્યાન દિયે. આપકે વ્યાખ્યાને સે બડા હી આનન્દ પ્રાપ્ત હુઆ જિસસે મુનાસિબ સમઝ કર પ્રતિજ્ઞા કી જાતી હૈ કિ - 1 પજુષણેમેં હમ શિકાર નહીં ખેલેંગે. 2 માદીન જાનવરેકી શીકાર ઈરાદતના કભી નહીં કરેંગે. 3 ઐત સુદી 13 શ્રી મહાવીર સ્વામીજી કા જન્મદિન હોને સે ઉસ દિન તાતીલ રહેગી, તાકિ સબ લેગ મન્દિર ક મેં સામિલ હોકર વ્યાખ્યાન આદિ 11 સંપ્રદાય. 1 ભાદ-ત્રી. 2 ઇરાદાપૂર્વક 3 તહેવાર-છુટ્ટી 4 બનેડા (મેવાડ) માં જે કોઈ વેતામ્બર સ્થાનકવાસી સાધુ જાય છે, તે ત્રાષભદેવજીના મંદિરમાં ઉતરે છે. વળી ચાતુર્માસ પણ એજ મંદિરમાં નિવાસસ્થાન ર.ખીને કરે છે. તેથી વ્યાખ્યાન પણ તેજ મંદિરમાં થાય છે. અને સઘળા શ્રાવકો સામાયિક પ્રતિક્રમણ, દયા, પષધ ઈત્યાદિ ત્યાંજ કરે છે. તેથી રાજાસાહેબ શ્રી મહાવીર સ્વામીને જન્મદિવસ તહેવાર તરીકે પાળવાની મહારાજ શ્રી પાસે પ્રતિજ્ઞા કરી સઘળા જેને લોકોને આજ્ઞા કરી કે તે દિવસે સઘળા મંદિરમાં એકત્ર થઈ વ્યાખ્યાન શ્રવણ કરી જ્ઞાન પ્રાપ્ત કરજે.