________________ 512 -->આદર્શ યુનિ. ^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ જેમણે તરૂપી ચાબુકથી ઈન્દ્રિયે રૂપી થનગનતા અને વશ કર્યા છે, જે કષાયારૂપી કાષ્ઠને પ્રગટાવી દાવાગ્નિની ગરજ સારે છે જે કર્મરૂપી ગજરાજના સમૂહમાં મૃગેન્દ્ર-વનરાજ રૂપે છે, એવા મુનિશ્રી ચાથમલજી મહારાજ સદા સર્વદા સમાજેન્નતિ કરે છે. જે 5 | ( તત્તમ) मुनिराज ! विराजित शांतितनो, समसँघ सरोज विकासरवे ! वचनामृत हर्षितसभ्यजन, जय जैनदिवाकर तुर्यमल्ल ! // 6 // જેમના મુખારવિન્દ ઉપર શાતિ ઝળહળી રહી છે, જે ચતુર્વિધ સંઘરૂપી કમળ પુષ્પને વિકાસ કરનાર દિવાકર સમાન છે, જેમણે પિતાનાં બોધવચને રૂપી અમૃતથી સજજનેને તુષ્યમાન કર્યા છે, જે જૈનમાં સૂર્ય રૂપે છે, એવા શ્રી ચથમલજી મહારાજનો સર્વદા વિજ્ય થાવ / 6 / जिन शासनदत्त विशुद्धमते, भवदीय पदाम्बुजकोषदले। रचना तनुबोध विहारी कृता, निहिता भ्रमरीश्रियमावहताम् // 7 // જૈન શાસનમાં જેમણે પોતાની શુદ્ધ બુદ્ધિને નિરંતર જી રાખી છે, એવા હે મુનિશ્રી ચૈથમલજી મહારાજ ! આપનાં ચરણારવિન્દમાં અર્પણ કરેલી, અલ્પમતિ બિહારીલાલની આ કૃતિ ભ્રમરની શેભાને પામે. ભવદીયશુભાકાંક્ષી દયાસ્પદ, બિહારીલાલ શર્મા ખ્યાવર,