________________ >આદર્શ મુનિ. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પ્રકરણ ૪૩મું. આ બે શબ્દ : शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे / " ન વ ને, વાધવા ન આજે iii રે મિત્ર હોય કે શત્રુ, તે સઘળા સુખી થાય, - માં ગુણવાન બને, દિન પ્રતિદિન તેમને અભ્યદય તે થાય, તથા સદ્દબુદ્ધિની પ્રેરણાથી તે સન્માર્ગમાં ધ પ્રવૃત્ત રહે, તેમનાં દુઃખ દૂર થાય અને સર્વત્ર સુખ તથા ગુણોને પ્રચાર તેમની દષ્ટિએ પડે. વિશેષ શું? જગતમાં સંપૂર્ણ સુખ તથા શાન્તિનું સામ્રાજ્ય સ્થાપિત થાવ. ' જેમણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ આ પાંચ મહાવ્રતને ધારણ કર્યા છે, જે અહર્નિશ પ્રભુ અથવા આત્માનું ધ્યાન ધરી, મનથી એકાગ્ર બની સમાધિમાં લીન રહે છે, સંસારના પ્રપંચી વ્યવહારને જેમણે તિલાંજલી અપી છે, તે જાતે સંસારમાં તરી જાય છે તથા બીજાઓને તરાવે છે. તે સ્વયં શાન્તિ-સુધાનું પાન કરે છે અને બીજાને કરાવે છે. આવા સંતપુરૂષે તથા મુનિઓને ધન્ય છે.