________________ 508 આદશ મુનિ अथाब्दे दृग्वाण-ग्रह-कुघटिते विक्रमरवेरयं स्त्रीग्बाण-ग्रह-कुघटितस्तुर्यमुनिराट् / तपस्ये संशुद्ध सुविशद-तपस्योन्मुखमतिस्तृतीयायां दीक्षामधरत तृतीयाश्रमिकवत् / / 5 / / ત્યાર બાદ વિકમ સંવત. ૧૫૧માં પ્રણય પ્રેમદાનાં કટાક્ષ રૂપી તીરનાં તીવ્ર નિશાનમાંથી મુક્ત થઈ, આ ચતુર્થ મુનિએ ઉજજવલ તપસ્યા કરવાના ઈરાદાથી વાનપ્રસ્થની. માફક ફાળુન સુદ ને દિવસે દીક્ષા લીધી. . પ .. गुरून्हीरालालान्यम-नियमपालान्परिचर श्चरन्ध्यानं ज्ञानं समलभत मानं च मुनिषु / यथा मेघो धीरः स्थलमुदधि नीरं च सदृशम तथाऽसौ व्याख्यानं घटयति समानः सति जडे // 6 // યમ તથા નિયમોનું પાલન કરતાં, પિતાના ગુરૂ મુનિશ્રી 1008 શ્રી હીરાલાલજી મહારાજનાં ચરણકમળ સેવતાં, તેમણે જ્ઞાન સંપાદન કર્યું, અને આ પ્રમાણે મુનિઓમાં યશ પ્રાપ્ત કર્યો. જે પ્રમાણે મેઘરાજા જળ-પ્રદેશ તથા સ્થળ પ્રદેશ પર સમાન વૃષ્ટિ કરે છે, તે પ્રમાણે આ મુનિરાજ પણ બુદ્ધિમાન તથા મૂર્ખ પર પોતાના વ્યાખ્યાનને સમાન પ્રભાવ પાડે છે. || 6 यदास्याब्ज-स्यन्नं मधुरिम-प्रपन्नं प्रकटितं, प्रभावं व्याख्यानं सुमरस-समानं रसयितुम् / समुद्भता संगा नर-नृपति-भुंगा अभिमतान, सुरान संयाचन्ते प्रथमत रमन्ते च तृषिताः // 7 // તેઓશ્રીના મુખકમળમાંથી વૃષ્ટિ થતાં પ્રભાવશાળી, સુલલિત વ્યાખ્યાનનું પાન કરવાને સામાન્ય જનતા તથા નૃપતિ