________________ આદર્શ મુનિ. પ્રકરણ ૪૪મું Sllllllllllllllllllll હું શિષ્યગણ પરિચય. ಶಂಕರಿಶಂಕರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಂಗಿ 00000 કરલાલજી મહારાજ:-તે જાતે રજપૂત છે. તેમને પંદર વર્ષની ઉંમરે સંવત ૧૯૬૦ના ચૈત્ર વદ : ૮ને દિવસે ડુંગરામાં દીક્ષા આપવામાં આવી જ હતી. તેમનું નિવાસ સ્થાન ધરિયાવદ મુંગાણા છે. જૈન સિદ્ધાંતે સિવાય કેટલાક જૈનેતર સિદ્ધાંતોને પણ તેમણે અભ્યાસ કર્યો છે. તેમની વ્યાખ્યાનશિલી ચિત્તાકર્ષક છે. સંસ્કૃતમાં સારસ્વત, ચંદ્રિકા, લઘુ કૌમુદી, સિદ્ધાન્ત કૌમુદી, વાભટ્ટાલંકાર, નેમનિર્વાણ તથા અન્ય કાવ્યાદિને પણ તેમણે અભ્યાસ કર્યો છે. તેમના લેખ તથા કાવ્ય સાંપ્રદાયિક સંસકૃત તથા હિંદી પત્રમાં અવારનવાર પ્રગટ થાય છે. તેમની વિદ્વતાને અંગે તેમને “પંડિતની ઉપાધિથી નવાજવામાં આવ્યા છે. હિંદીમાં તેમણે કેટલાક ગ્રંથ રચ્યા છે. તેમાંને “મુખ વસ્ત્રિકા નિર્ણય” નામને એક પદ્યાત્મક ગ્રંથ પ્રકાશિત થઈ ગયો છે. તથા બીજે ગદ્યાત્મક મુખ વસિક નિર્ણય જે અપ્રકાશિત છે. તે લગભગ 500 પૃષ્ઠનો દળદાર ગ્રન્થ છે.