________________ આદર્શ યુનિ. 445 પ્રકરણ ૪૦મું. Om Om MAXOMOMO સંવત 1986. અહમદનગર. Éદક્ષિણના કેન્દ્રસ્થાનમાં નિરાશ્રિત કુંડ છે. koon X: DAXIOCO * હારાજશ્રી જ્યારે બેલાપુર પધાર્યા તે વખતે છે મ મહાવીર સ્વામીની જયંતી સમીપ આવતી હતી. તેથી આજુબાજુના ગામના શ્રીસંઘ તરફથી જ પિતપોતાના ગામમાં આ ઉત્સવ ઉજવવા માટે વિજ્ઞપ્તિએ આવી. પરંતુ બેલાપુર શ્રીસંઘે પિતાને ત્યાં વિરાજતા મહારાજશ્રીને એ પ્રમાણે ઉત્સવ ઉજવવામાં બીજે ન જવા દેતાં પિતાને ત્યાંજ આ ઉત્સવ ઉજવવાનો નિશ્ચય કરી, તે દિવસ સુધી ત્યાંજ વિરાવાને મહારાજશ્રી પાસે સ્વીકાર કરાવી લીધું. ચૈત્ર સુદ ૧૩ને દિવસે બેલાપુર શ્રીસંઘે અત્યંત ધામધુમથી એ ઉત્સવ ઉજ . બહાર ગામથી પણ ભાવિકજનેનાં ટોળેટોળાં આવ્યાં હતાં. ઉત્સવની સમાપ્તિ પછી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી રહેરી પધાર્યા. જ્યારે આ સમાચાર (પધારવાના) ત્યાંના મેલવી ખાજા મહંમદ જાહિદ કે જે પ્રતિદિન સાયંકાળે વાએજ ઉપદેશ) કરતા હતા, તેમને મળ્યા, ત્યારે તેમણે પિતાની વાએજ બંધ કરી. તમામ મુસલમાન ભાઈઓને