________________ 320 -~~-~~~- > આદર્શ મુનિ (14) કિશાર હજૂરીએ કઈ પણ પ્રાણીને વધન કરવાના કસમ ખાધા. (15) કાલુ હજૂરીએ માછલીઓને મારવાનું તથા તેમને ખાવાનું છેડી દીધું. આ ઉપરાંત બકરાને વધ ન કરવાના સોગંદ ખાધા. (16) ચૈહાણ ગુલાબસિંહજીએ વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ મહારાજશ્રી સમક્ષ જાહેર કર્યું કે આજથી હું જીવનપર્યત ઘેટાં, બકરાં તથા હરણની હિંસા કરીશ નહિ, તથા તેમનું માંસ ભક્ષણ કરીશ નહિ. (17) શંકરલાલ હજૂરીએ મૃગવધ તથા ભક્ષણને તથા માદા જાનવરોના પ્રાણ હરણ કરવાને ત્યાગ કર્યો. આ પ્રમાણે ઉપર જણાવેલા મહાશયે જેમાં સરદાર પણ છે તેમણે પિતાની રાજીખુશીથી પ્રતિજ્ઞા લીધી. તથા તે સઘળાની પ્રતિજ્ઞાઓની એક લેખિત યાદી મહારાજશ્રીને ભેટ કરી. જે યાદીપત્ર ઉપર હીરાલાલે દસ્કત કર્યા હતા. તથા અંતમાં તેમાં લખવામાં આવ્યું કે ઉપર દર્શાવેલી સઘળી વિગતો સઘળાની રાજીખુશીથી તથા તેમના કહેવાથી મેં મારા હસ્તાક્ષરમાં લખી છે. મિતિ વિક્રમ સંવત ૧૯૮રના જેક વદ 10. આ પ્રમાણે મહારાજશ્રી પિતાના ત્યાગ તથા તપસ્યાની સોળે આના શક્તિથી પ્રાણીઓના હિત તથા રક્ષણ માટે માનષિક ઉપચાર આદરી પ્રચારી તથા પ્રસારી બખેરાથી વિહાર કરી પુરાવણ પધાર્યા. - અહીં કુરાવણમાં રાવતજી સાહેબ શ્રીમાન બલવંત