________________ > આદર્શ મુનિ. પગારમાંથી દર રૂપીયે એક આના મુજબની રકમ પરેપકાર માગે વાપરવાની દઢ પ્રતિજ્ઞા મહારાજશ્રીનાં વ્યાખ્યાન અવસરેજ કરી હતી. એ મુજબ બીજાઓએ પણ ઘણું પ્રતિજ્ઞાએ કરી હતી. મહારાજશ્રી અહીંથી વિહાર કરીને પિષ વદ ૧૩ના રોજ બિકાનેર ખાતે પધાર્યા હતા. ત્યાં ડાગાજી ઉદયચંદજીનાં ઘરમાં સ્થિરતા કરી હતી. મહારાજશ્રીનાં કેટલાંક વ્યાખ્યાને તો તે ઠેકાણેજ થયાં હતાં. તેમજ એક ભાષણ રાગડીના ચેકમાં થયું હતું. સ્થાનકવાસી મુનિએનાં શહેરમાં આવી રીતે જાહેર વ્યાખ્યાને થવાને આ પહેલેજ પ્રસંગ હતો. વ્યાખ્યાનમાં જનસંખ્યા ઠીક પ્રમાણમાં હાજરી આપતી હતી. એક દિવસે બિકાનેર નરેશના ભાઈ કર્નલ શ્રીમાન ભેરસિંહજી મહારાજ કે.સી.આઈ.ઈ. પધાર્યા હતા. તેમણે મહારાજશ્રીને ઉપદેશ સાંભળી ભારે પ્રસન્નતા દર્શાવી હતી. . સ્થા. કેન્ફરંસનાં આઠમા અધિવેશન પ્રસંગે સ્વાગતકારિણી સમિતિના પ્રમુખ શ્રીમાન મિલાપચંદજી વેદે મહારાજશ્રીની અત્યુત્તમ ભક્તિ કરી હતી. લેકેએ મહારજથીને આગામી ચાતુર્માસ માટે ઘણે આગ્રહ કર્યો હતે. પરંતુ મહારાજશ્રીએ તેને સ્વીકાર નહિ કરતાં ત્યાંથી વિહાર કર્યો અને તે જ દિવસે શ્રીમાન શેઠ કેશરમલજી ડાગાના આગ્રહથી તેમના મુકામમાં પધારી એક વ્યાખ્યાન પણ આપ્યું હતું. તે દિવસે બિકાનેર નરેશના સાળા શ્રીમાન રામસિંહજી મહદયે પણ ઉપદેશ સાંભળવાનો લાભ લીધો હતો. ત્યાંથી પાછા ગંગાશહેર ખાતે વ્યાખ્યાન આપીને બીજે દિવસે વિહાર પણ કરી ગયા. તે દિવસે બિકાનેર નરેશના કુમારશ્રી શાર્દુલ સિંહજી સાહેબ દેશનુક ખાતે પધાર્યા હતા “ઉદયપુરને ઉપ