________________ ૩પ૬ - આદશ મુનિ અર્થાત્ જ્યારે નૃપતિ મેંમાં પાન ચાવી હાથમાં ખડગ લઈ, મુછપર તાવ દે ઉભે થઈને કહે છે કે આ પૃથ્વી ઉપર મારૂં શાસન છે, ત્યારે પૃથ્વી હસે છે અને કહે છે કે તારા જેવા તે હજાર થઈ ગયા છે. જરા જોતો ખરો કે ભરત રાજા કયાં છે? બાહુબલી, પાંડે અને કરે કયાં છે? જયચંદ અને પૃથ્વીરાજ જેવા શક્તિપુત્રે કયાં છે? બીજા પણ અનેક બલિચ્છે કે જેમને લીધે નિમિષ માત્રમાં પ્રલય મતે, તેઓ ક્યાં છે? મેં મારા ઉદરમાં સઘળાને સમાવી દીધા છે. આજ સુધી કેઈન પણ અધિકારમાં યાવરચંદ્રદિવાકર હું રહી હોય એ ખ્યાલ સરખો પણ છે કે? કેઈ એક કવિએ ગાયું છે કે : કવ્વાલી... क्यों गफलत की नीन्द में सोता पडा, . तेरा जावेगा हंस निकल एक पलमें। यह दुनिया है देख मिसाले रण्डि, 3 વઢિ, 3 વાઢ મેં વળી રેગપીડિત અવસ્થામાં મરણ શય્યા ઉપર પડયા પડયા આખરી ઘડીઓ ગણાતી હોય છે, ત્યારે પણ જીવનની આશાથી રોગોનું નિવારણ કરનાર વૈદ્ય, દાક્તરને બોલાવવામાં આવે છે. તે વખતે મૃત્યુદેવ હસે છે. કે હું તે આવી પહોંચ્યો છું અને આ બિચારા વૈદ્ય ડાક્તર શું કરી શકશે? પછી ભલેને મારી ધાસ્તી હોવા છતાં દાકતર સાહેબ યઢા તદ્દા સમજાવે! મહારાણી વિકટેરીઆએ પિતાનું આયુ દીર્ઘ બનાવવા ખાતર બીજા પ્રાણુના લેહીને પિતાના શરીરમાં સંચાર કર્યો. પરંતુ મારી સમક્ષ એ રક્તનું પણ કઈ ચાલ્યું નહિ.