________________ આદર્શ મુનિઓ 383 કે “મુનિશ્રી અહીં પધરામણી કરે. આ પ્રમાણે સમાચાર મળતાં ‘સૂર્ય ગવાક્ષ મહેલમાં પધાર્યા. ત્યાં મહારાજ કુંવર સાહેબે અત્યંત ભક્તિભાવપૂર્વક મુનિશ્રીનું સ્વાગત કર્યું. પછીથી મુનિશ્રીએ ઉપદેશો આરંભ કર્યો. ઉપદેશ. पढमं नाणं तओ दया, एवं चिठ्ठई सब्वसंजए अनाणी किं काही किंवा, नाही सेयपावगं / / દશવૈકાલિક અધ્યાય 4, ગાથા 10. હે હિન્દુકુલસૂર્યને યુવરાજ સાહેબ! આ સંસારમાં મનુષ્ય માત્રનું પ્રથમ કર્તવ્ય જ્ઞાન પ્રાપ્તિ કરવાનું છે. કેમકે જ્ઞાન વિના હિત તથા અહિત થાય તેવા માર્ગની સમજણ પડતી નથી. વળી જીવ તથા અજીવને પણ જ્ઞાનદ્વારા જાણ્યા સિવાય દયા પણ કેવી રીતે કરી શકાય ? માત્ર જ્ઞાન પ્રાપ્તિથીજ જીવ, અજીવ, પુણય, પાપ, આવ, બંધ, સંવર, નિજર તથા મોક્ષનું રહસ્ય જાણી શકાય છે. પ્રત્યેક પદાર્થનું જ્ઞાનદષ્ટિથી અવેલેકન કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જુઓ, જે વખતે કઈ વરાંગનાને કેઈ સ્થળે નાચ થવાને હોય તો તેની જાહેરાત ન થાય છતાં પણ, તે વખતે વગર બોલાવ્યા અનેક મનુષ્યો એકત્ર થઈ જાય છે. ધર્મસ્થાનમાં પાથરણું પાથરવાની આવશ્યક્તા હેવાથી કેઈની