________________ 414 આદર્શ મુનિ Date 8-9-27. His HIGHNESS MAHARAJA BAHADUR JODHPUR. : . Please accept our best congratulations on your Highness ordering complete Akta on both Samvatsaries. Secretary, S. S. JAIN CONFERENCE. તારને અનુવાદ નીચે મુજબ છે - તા. 3-9-1927. શ્રીમાન મહારાજાધિરાજશ્રી જોધપુર નરેશની સેવામાં, અને સંવત્સરીઓ ઉપર સંપૂર્ણ રીતે જીવદયા પળાવવાનું જે ફરમાન આપ નામદાર કાઢયું છે તે માટે અમે અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપીએ છે.” એસ. એસ. જૈન કેન્ફરન્સ. શ્રાવણ સુદ ૧૪ને ૧૫ના દિવસોમાં કન્યાવિક નિષધ વિષય ઉપર મહારાજશ્રીનાં વ્યાખ્યાને થયાં હતાં. આ પ્રસંગે એ જણાવી દેવું જરૂરનું છે કે મહારાજશ્રીએ આપેલાં આ ભાષણ એટલાં તે રેચક અને તલસ્પર્શી હતાં કે જેથી હાજર રહેલ જનસમૂહમાંનાં સામાન્ય મનુષ્યથી આરંભીને છેક મોટામાં મોટા ધનવાન, વિદ્વાન અને પ્રતિષ્ઠાવાન જનનાં