________________ આદર્શ મુનિ. 185 વિજ્ઞપ્તિ કરી તેને સ્વીકાર કરવામાં આવ્યું. His Highness Lieutenant General Maharaja ir Pratap Sinhji, પ્રતાપસિંહજી સાહેબ બહાદુર G.C.S.I., G.C.V.0, G C.B., L.D D., C.L., A D.C. Knight of Saint John of Jerusalem Regent of Mewar State) રિજન્ટ સાહેબ શહેરના કોટવાલ મારફતે ડાંડી પીટાવી જાહેર કર્યું કે અમુક દિવસે જીવહિંસા કરવાની મનાઈ કરવામાં આવે છે. એક બે કસાઈઓએ કહ્યું કે તેમને માલ હાકેમ તથા સરકારી રસોડામાં જાય છે ત્યારે શ્રી. મંગલચંદ સંઘવીએ ટેલીફેન કરી પ્રતાપસિંહજી સાહેબને પૂછાવ્યું તથા જાલિમસિંહજી સાહેબને આ બાબત જણાવી એટલે જવાબ મળે કે કંઈ પણ લેવામાં આવશે નહિ. તે એટલે સુધી કે વાઘ સિંહ જેવાં માંસાહારી પશુઓને પણ માંસને બદલે દુધ આપવામાં આવશે. આ પ્રમાણે તે દિવસે કસાઈઓએ હિંસા, તથા હલવાઈ, ભાડભુંજા, તેલી, તળી તથા લુહાર વિગેરે સઘળાઓએ પિતાનો રોજગાર બંધ રાખ્યો. પૂર્ણાહુતિને દિવસે વ્યાખ્યાન તેજ હવેલીમાં થયું. રાવ રાજા રામસિંહજીએ પિતાના દીવાનેખાસમાં પણ લેકને બેસવાની પરવાનગી આપી, તો પણ સ્થળ સંકેચ માલુમ પડયો. તે દિવસે લુલાં લંગડાં તથા અપંગ પાંગળાને અને નિરાધારેને ભેજન તથા વસ્ત્રનાં દાન આપવામાં આવ્યાં. કસાઈઓ પાસેના બસો બકરાઓને જીવતદાન અપાવવામાં આવ્યું. રાવ રાજા રામસિંહજીએ પિતાની તરફથી ત્રીસ બકરાઓને અભયદાન અપાવ્યું, તથા પચાસ અપંગોને લાડુનું ધરાઈને ભેજન કરાવ્યું. સાદડી (મેવાડ) નિવાસી ભરવલાલજી ઓસવાળ જેમની ઉંમર ત્રેવીસ વર્ષની